Surat Diamond Bourse : દુનિયાનું સૌથી મોટું ઑફિસ સંકુલ કેમ હજુ ખાલીખમ પડ્યું છે?

Описание к видео Surat Diamond Bourse : દુનિયાનું સૌથી મોટું ઑફિસ સંકુલ કેમ હજુ ખાલીખમ પડ્યું છે?

#suratnews #diamondbourse #suratdimondcity

સુરત ડાયમંડ બુર્સ એ વિશ્વનો સૌથી મોટો ઑફિસ સંકુલ કહેવામાં આવે છે જેનો ફ્લોર વિસ્તાર 67 લાખ ચોરસ ફૂટથી પણ વધારે છે. સુરતની નજીક ખજોદ ગામ ખાતે 35.54 એકર જેટલા વિસ્તારમાં ડાયમંડ બુર્સનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સુરત ડાયમંડ બુર્સના મૅનેજમૅન્ટે જણાવ્યું છે કે 16 માળની આ ઇમારત 81.9 મીટર ઊંચી છે, છતાં પણ હજુ હીરાના વેપારીઓ આ ઇમારતમાં વેપાર કરવા માટે કેમ નથી આવી રહ્યા...
બીબીસીએ અમુક વેપારીઓ અને સંકળાયેલા લોકો સાથે વાત કરી તેમના પ્રશ્નો અને કારણો ચકાસવાનો પ્રયાસ કર્યો...
વીડિયો - સાગર પટેલ

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке