Gujarat Rain Update: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારે, ખેડૂતોએ હવે શું કરવું?

Описание к видео Gujarat Rain Update: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારે, ખેડૂતોએ હવે શું કરવું?

#Gujarat #GujaratRain #weather #weatherUpdate #Surat #southgujarat
રાજ્યમાં છેલ્લા કેટલા દિવસોમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ઘણી જગ્યાએ સતત વરસાદ વરસ્યો છે. હવે ગુજરાતમાં અડધું ચોમાસું પૂરું થઈ ગયું છે, ત્યારે આગળ કયા જિલ્લામાં વરસાદ પડશે અને ક્યાં નહીં પડે? એની વિગતાવર ચર્ચા બીબીસી ગુજરાતીના આ લાઇવ કાર્યક્રમમાં

આપ આપના પ્રશ્નો કૉમેન્ટમાં લખીને પૂછી શકો છો. આપની પ્રતિક્રિયા પણ જણાવી શકો છો.


બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...

Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке