Palanpur : પાલનપુર ખસા ગામની 4 વર્ષની બાળકીનો થયો પુનર્જન્મ!- India News Gujarat

Описание к видео Palanpur : પાલનપુર ખસા ગામની 4 વર્ષની બાળકીનો થયો પુનર્જન્મ!- India News Gujarat

પાલનપુર તાલુકાના ખસા ગામે ગરીબ શ્રમિક પરિવારની એક બાળકી સ્કૂલે ગયા વગર જ હિન્દીમાં વાતો કરતી હોવાથી પરિવાર સહિત ગ્રામજનો પણ અચંબામાં મુકાયા છે. અભણ પરિવારના ઘરના ટીવી, સ્માર્ટ ફોન જેવી કોઈ સુવિધાઓ નથી. તેમજ શાળાના પગથિયોં હજુ ચડી નથી. તેવી નાની દીકરી દક્ષા ફટાફટ હિન્દીમાં વાતો કરે છે.

In Khasa village of Palanpur taluka, a girl child of a poor working family is talking in Hindi without going to school, and the villagers including the family have been taken by surprise. An illiterate family has no facilities like TV, smart phone. Also the steps of the school have not yet been climbed. Such a young daughter Daksha speaks fluently in Hindi.

#palanpur #punarjanmam #indianewsgujarat #gujaratnews #todaygujratinews

Please Visit For More Information :-
website : https://indianewsgujarat.com
Facebook:   / ingujarati  
YouTube :    / indianewsgujarat  
Twitter :   / in_gujarati  

Комментарии

Информация по комментариям в разработке