Hairfall control Homeopathy quick result. Plica Polonica matted hair,hard,brittle,rough to smooth

Описание к видео Hairfall control Homeopathy quick result. Plica Polonica matted hair,hard,brittle,rough to smooth

શું તમારે પણ વારંવાર દવા કરાવ્યા પછી પણ ખૂબ વાળ ખરે છે❓❓❓
નાનકડી દીકરીના અતિશય વાળ ખરતાં , એક બીજા સાથે વાળ એવી રીતે ચોંટી જાય કે.. કાસકી વાળમાંથી નીકળે જ નહિ.
છોકરીને ખૂબ વાળ ખેંચાય એટલે ચિંતામાં આવેલી મમ્મી નીચેથી વાળ કાપી નાખે...✂️💇🏻‍♀️✂️
પણ આવું કેટલા દિવસ કરવાનું❓❓❓
કેટલા વાળ કાપવાના ❓❓❓
દિવસે દિવસે રોગની જટિલતા વધે ને વાળ વધુ ચોંટી જાય.

મારી પાસે દેખાડવા આવ્યા ત્યારે 2 દિવસ ના ખરેલા વાળ સાથે લાવ્યા.
અને દીકરીના એક દમ ચોંટી ગયેલા વાળ જોઈને આપણો જીવ પણ દુઃખ અનુભવે એવું દ્રશ્ય ..

સારવાર દરમિયાન દર અઠવાડિયે વાળ ખરે એનો એક ફોટો લેવા કહ્યું હતું.. ફોટોમાં દેખાય છે એ રીતે ધીમે ધીમે વાળ ચોટવાનું ઓછું થતું ગયું.. એટલે વાળ ખરવાનું પણ ઓછું થયું..
આજે એક દમ સરસ વાળ સાથે વાળ ખરવાનું પણ બંધ થયું.

✅આ પોસ્ટ માત્ર એ જ સમજાવે છે કે ગંભીર જટિલ રોગની હોમિયોપેથીક સારવાર શક્ય છે...
બસ જરૂર છે તો માત્ર થોડો સમય ને સંયમ રાખવાની.. અને કોઈપણ રોગને આડઅસર વગર જડમૂળમાંથી દુર કરી, સ્વાસ્થ્ય પાછુ મેળવો.
✅હોમિયોપેથીમાં સારવાર વ્યક્તિની તાસીર અને પ્રકૃતિ મુજબ થાય છે અને દરેકની દવા પણ તાસીર મુજબ અલગ હોય છે.
💢ડૉ. કોમલ જે. ભીમાણી
9173099774
ભીમાણી હોમિયોપેથિક
⭕ સરનામું 1 : 218, રોયલ પ્લાઝા, બીજો માળ, મયુર ટાઉનશીપની બાજુમાં, શાલિગ્રામ હોસ્પિટલ નીચે , રણજીત સાગર રોડ, જામનગર
⭕ સરનામું 2 : એરપોર્ટ સર્કલ, હરણી વડોદરા

✓નવા અને જૂના કેસ માટે ફોનથી એપોઇન્ટમેન્ટ લઈને આવવું જેથી આપનો અમૂલ્ય સમય બગડે નહીં.


#uterineprolapse
#ACIDITY #AcidityProblem #gastricproblem #warts #homeopathy #homeopathic #healthcare #healthylifestyle #healthylife #herbalmedicine #nosideeffects #homoeopathy #homeopathicremedies #pediatrics #adultcare #acne #acnetreatment #Hemorrhoids #hemorroides #FissureTreatment #fissure #piles #worldnews #jamnagar #Jamnagaronlinemarketing #jamnagar_instagram #jamnagar_gujarat #jamnagarnews #Gujarat

Комментарии

Информация по комментариям в разработке