🙏આંખ માં આંસુ 😭😭આવી જાય એવુ માં નું કરુણા મય ભજન લખેલુ છે 🌼પીનલ બેન નાં સ્વરે 🌼

Описание к видео 🙏આંખ માં આંસુ 😭😭આવી જાય એવુ માં નું કરુણા મય ભજન લખેલુ છે 🌼પીનલ બેન નાં સ્વરે 🌼

🙏માં માં મને તારો સથવારો બહુ સાંભરે (2)
માં માં મને તારો ખોરો બહુ સાંભરે
હૂતો બેઠી આશુડા ની ધારે
મારું હૈયું માને પોકારે
માં માં મને તારો સથવારો બહુ સાંભરે

સાખી... મારી પોઢી પરલોક માં અરે રે તારા સંભારણા મુક્તિ ગઈ
પણ તારુ હૈયું હૈયું છલકાતું તું હેટ નું મને મજદાર મૂકી ગઈ
ચાલતી..... પ્યારા માતૃષિ સ્વર્ગે સીધાવિયા
અહમ વેરાયે હૈયા રુલાવીયા
એવા યમરાજા જીવ લઈ હાલ્યા
એવા જીવરાજા જીવ લઈ હાલ્યા
હો માં માં મને તારો ખોરો બહુ સાંભરે

સાખી.... પરિવારનું પ્રાણ પંખીડુ માવડી અને ધરતી નો છેરો ભરપૂર
પણ હેટ ની લાણી લૂંટાવતી અરે રે આજ મારી માવડી અજર અમર થઇ ગઈ

ચાલતી... મૈયા મીણબત્તી બની ને બરતી
મૈયા આવી ને અજવારા કરતી
માં માં મને તારો સથવારો બહુ સાંભરે
માં માં મને તારો ખોરો બહુ સાંભરે

સાખી...... હે વિમાન ઉતાર્યા વયકુંઠ થી અરે રે રોક્યા નાં રોકાય
પણ સ્વર્ગ પૂરની સ્વર્ગ પૂરની શેરી એ આજ મારી માંડી અજર અમર થઇ ગઈ
ચાલતી...... માં સદીયો પુરાની કહાની
આખા સંસારે વેદના વખાણી
ઓ માં માં મને તારો સથવારો બહુ સાંભરે
માં માં મને તારો ખોરો બહુ સાંભરે

Комментарии

Информация по комментариям в разработке