સંસ્કૃતપર્વ | Sanskrit parv | વાગ્માધુરી Vagmadhuri | ચાણક્ય Chanakya | શુચિતા મહેતા Shuchita Mehta

Описание к видео સંસ્કૃતપર્વ | Sanskrit parv | વાગ્માધુરી Vagmadhuri | ચાણક્ય Chanakya | શુચિતા મહેતા Shuchita Mehta

તા.૧૭થી ૨૦ ઑક્ટોબર,૨૦૨૪ (બુધવારથી રવિવાર) સળંગ પાંચ દિવસ,સાંજે ૦૫-૩૦ કલાકે, રા.વિ.પાઠક સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ, અમદાવાદ ખાતે સાતત્યપૂર્ણ સતત છઠ્ઠા વર્ષે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા સંસ્કૃતપર્વ 'વાગ્માધુરી' ૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું હતું.
સંસ્કૃતપર્વ 'વાગ્માધુરી'ના પ્રથમ દિવસે,તા.૧૬ ઑક્ટોબર, ૨૦૨૪, બુધવારે સંસ્કૃતસર્જક 'ચાણક્ય' વિશે શુચિતા મહેતાએ અભ્યાસલક્ષી વક્તવ્ય આપ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક 'શ્વેત'એ કર્યું. આ પ્રસંગે સાહિત્યકારો અને સંસ્કૃતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
This video present by
om communication
(Manish Pathak) MO-09825046684.
E-mail :
omcomunicat­[email protected]

ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ :
   • ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ  

સંસ્કૃતપર્વ વાગ્માધુરી :
   • સંસ્કૃતપર્વ વાગ્માધુરી  

શબ્દજયોતિ :
   • શબ્દજયોતિ | Shabad Jyoti  

સાહિત્ય પંચામૃત :
   • સાહિત્ય પંચામૃત  

પુસ્તક પરિચય 
   • પુસ્તક પરિચય | Pustak Parichay  

ગુજરાતી આત્મકથાનાં 150વર્ષની ઊજવણી :
   • ગુજરાતી આત્મકથાનાં ૧૫૦વર્ષની ઊજવણી  

વિશ્વ દિન :
   • વિશ્વ દિન  | World Day | Vishva Divas  

કવિસંમેલન :
   • કવિસંમેલન | Kavi Sammelan  

ધીરુ પરીખ | Dhiru Parikh
   • ધીરુ પરીખ | Dhiru Parikh  

પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahityaparv
   • પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahit...  

શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021
   • શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021  

મનીષ પાઠક'શ્વેત' :
   • મનીષ પાઠક| શ્વેત | Manish Pathak | shwet  

શબ્દસંપદા | Shabad Sampada
   • શબ્દસંપદા | Shabad Sampada  

Комментарии

Информация по комментариям в разработке