Sukhma ne dukhma Lyrics | Gujarati Christian Song | Khristi bhajan | Gujarati masihi geet

Описание к видео Sukhma ne dukhma Lyrics | Gujarati Christian Song | Khristi bhajan | Gujarati masihi geet

Song : Sukhma ne dukhma
Gujarati christian song

Sukhma ne dukhma song lyrics :
સુખમાં ને દુઃખમાં, ધગધગતા ધુપમાં
રહેજો સંગાથ મારા હે પ્રભુ
(૨)

સાંજને બપોર માં, અંધારી રાતમાં
રહેજો સંગાથ મારા હે પ્રભુ
સાંજને બપોર માં, અંધારી રાતમાં
રહેજો સંગાથ મારા હે પ્રભુ.....
રહેજો સંગાથ મારા હે પ્રભુ

જીવનની હોળમાં, કાળની આ દોળમાં
શોધુ છુ એક સથવારો રે... (2)
(2)

શોધુ છુ એક સથવારો રે... (2)
જીવનની ભીળમાં, આ.....
જીવનની ભીળમાં, કાળજાની કોરમાં
રહેજો સંગાથ મારા હે પ્રભુ
જીવનની ભીળમાં, કાળજાની કોરમાં
રહેજો સંગાથ મારા હે પ્રભુ

સુખમાં ને દુઃખમાં, ધગધગતા ધુપમાં
રહેજો સંગાથ મારા હે પ્રભુ
સુખમાં ને દુઃખમાં, ધગધગતા ધુપમાં
રહેજો સંગાથ મારા હે પ્રભુ.....
રહેજો સંગાથ મારા હે પ્રભુ

ક્યારેક ઉભો રહુ, તપતપતી રેતમાં
કયારેક સાગરની ભરતી ઓટમાં... (2)
(2)

કયારેક સાગરની ભરતી ઓટમાં...
ઉની ઉની રેતમાં, આ.....

ઉની ઉની રેતમાં, જળહળતા નીરમાં
રહેજો સંગાથ મારા હે પ્રભુ
(2)

ઓ... સુખમાં ને દુઃખમાં, ધગધગતા ધુપમાં
રહેજો સંગાથ મારા હે પ્રભુ
સુખમાં ને દુઃખમાં, ધગધગતા ધુપમાં
રહેજો સંગાથ મારા હે પ્રભુ

રહેજો સંગાથ મારા હે પ્રભુ
રહેજો સંગાથ મારા હે પ્રભુ
(3)

   / @christiansongslyricshindi  
हमारे चैनल को सब्सक्राइब करे और विडियो को लाइक और शेयर करे।

SUBSCRIBE to our channel don't forget to LIKE COMMENT & SHARE!

#ChristianSong
#SukhmaNeDukhma #GujaratiChristianSong

Комментарии

Информация по комментариям в разработке