ખાવામા ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવામા એકદમ સરળ એવા લીલી ડુંગળીના થેપલા - Leeli Dungadi na Thepla

Описание к видео ખાવામા ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવામા એકદમ સરળ એવા લીલી ડુંગળીના થેપલા - Leeli Dungadi na Thepla

લીલી ડુંગળીના થેપલા બનાવવાની રીત :-
Link :-    • ખાવામા ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવામા એ...  

કાચી કેરી નો છૂંદો બનાવવાની રીત :- (લીલી ડુંગળીના થેપલા તીખા તથા મીઠા છૂંદા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.)
Link :-    • બે અલગ અલગ સ્વાદ અને પરફેક્ટ માપ સાથે...  

લીલી ડુંગળીના થેપલા - Leeli Dungadi na Thepla - ઉષાબેન ની રસોઈ - Ushaben ni rasoi - ખાવામા ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી - Healthy and Delicious

ઉષાબેન ની રસોઈ યુટયુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી લાગે એવા ગુજરાતી લીલી ડુંગળીના થેપલા (ઢેબરા) ઉષાબેન ભટ્ટ પાસેથી શીખીશું જે બનાવવામા ખૂબ જ સરળ છે અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. આ ઢેબરા આપણે દહીં અને તીખો તથા મીઠો છૂંદો વગેરે.... સાથે ખાઈ શકીએ છીએ. એક વાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. બધાને ખૂબ જ ભાવશે. અને રેસિપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવજો.

Ingredients:

1. 250 Gram Wheat Flour (ઘઉંનો લોટ)
2. 200 Gram Green Onions (લીલી ડુંગળી)
3. 2 Table Spoon Chilli Paste ( મરચાની પેસ્ટ)
4. Salt (મીઠું)
6. 3 Table Spoon Curd (દહીં)
7. Routine Masala
8. Oil (તેલ)


લીલી ડુંગળીના થેપલા (ઢેબરા) # Leeli Dungadi na Thepla # ગુજરાતી રસોઈ # Gujarati Rasoi # ઉષાબેન ની રસોઈ# Ushaben ni rasoi # ગુજરાતી ફૂડ# Gujarati food # ગુજરાતી ફરસાણ # Gujarati Farsan # ગુજરાતી થેપલા # Gujarati Thepla # Gujarati Dhebra # લીલી ડુંગળી # Leeli Dungadi # Green Onion # ગુજરાતી ટેસ્ટી થેપલા વાનગી # Gujarati Tasty Thepla receipe

અમારી વિડીયો ચેનલ પર તમે વિવિધ પ્રકારની ગુજરાતી રેસિપી જેમકે ગુજરાતી નાસ્તો, ગુજરાતી ફરસાણ, ગુજરાતી મીઠાઈ, દાળ - ભાત, ખીચડી- કઢી, પરાઠા, ભાખરી, થેપલા, વેડમી, પુલાવ, શરબત, વગેરે...

પંજાબી રેસિપી જેમકે પંજાબી શાક , પંજાબી પરાઠા, દાળ ફરાઈ, દાળ તડકા, જીરા રાઈસ, બિરયાની, વગેરે...

સાઉથ ઈન્ડિયન રેસિપી જેમકે ઈડલી સાંભાર, ઢોસા, ઉત્તપમ, અપમ વગેરે... જોઈ શકો છો.

On our video channel you can see(watch) different Gujarati receipes like Gujarati Nasta, Gujarati Farsan, Gujarati Sweet, Dal - rice, Khichadi Kadhi, Paratha, Bhakhari, Thepala, Vedmi, Pulav, Sharbat etc...

Punjabi receipes like Punjabi Shak, Punjabi Paratha, Dal fry, Dal tTadka, Jeera rice, Biriyanietc...

South Indian receipes like Idli shambhar, Dhosa, Uttapam, Apam etc...

Links:
You tube :    / @ushabennirasoi  
Facebook :   / ushabencbhatt  

Комментарии

Информация по комментариям в разработке