Janmashtami 2024: Live Celebrations at Radha Krishn Maa Bhavani Mandir, Magob

Описание к видео Janmashtami 2024: Live Celebrations at Radha Krishn Maa Bhavani Mandir, Magob

આપ સૌને મા ભવાની રાધા કૃષ્ણ મંદિર તરફથી જન્માષ્ટમીના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ. ભગવાન શ્રી દ્વારિકાધીશ આપ સૌની મનોકામના પૂર્ણ કરે એવી શુભકામનાઓ.


સમયપત્રક:

- 4:00-9:00: RKM ભજન મંડળ
- 9:00-12:00: વાંસી ભજન મંડળ
- 12:00-3:00: નરેશ્વર ભજનમંડળ
- 3:00-6:00: મા અંબિકા નિકેતન ભજન મંડળ
- 6:00-9:00: રામ પરીવાર ભજન મંડળ
- 9:00-4:00: RKM ભજન મંડળ

સૌને આ પવિત્ર અવસરે માતા ભવાની અને ભગવાન કૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત થાય તેવી શુભેચ્છાઓ.

Комментарии

Информация по комментариям в разработке