Dhanpujan - Lakshmipujan at home

Описание к видео Dhanpujan - Lakshmipujan at home

Lakshmi is a divine power. On the auspicious occasion of Dhanteras, we perform pujan of Lakshmiji to purify our wealth. Through this auspicious ritual, devotees express gratitude to the deity Lakshmiji and to Bhagwan, the giver of wealth.

We are pleased to release a video of the Lakshmi Puja so that devotees all over the globe can participate from their own homes.

The needed materials for the puja along with the preparation details have been provided at the beginning of the video. To perform the puja in your home, please follow these instructions, and join in the ritual.

Singer: Sadhu Madhurvadandas


લક્ષ્મી એક શક્તિ છે. આ શક્તિનો શુભ ઉપયોગ થાય અને આપણી સંપત્તિ પવિત્ર બને તે માટે ધનતેરસના મંગલ દિવસે ધનનું પૂજન કરવામાં આવે છે. આ માંગલિક વિધિ દ્વારા ભક્તો લક્ષ્મીજીનો અને લક્ષ્મીના દાતા એવા ભગવાનનો આભાર માને છે.

દેશ વિદેશમાં રહેતા ભક્તો ઘેર બેઠાં લક્ષ્મીપૂજનનો વિધિવત્ લાભ લઈ શકે તે માટે લક્ષ્મીપૂજનનો video પ્રકાશિત કરતાં અમે આનંદ અનુભવીએ છીએ.
આ પૂજન માટે આવશ્યક પૂજા સામગ્રી અને પૂર્વ તૈયારીની માહિતી વીડિયોની શરૂઆતમાં આપેલ છે. તેને અનુસરીને સૌ આ વિધિમાં જોડાય, તો આ વિધિનો યથાર્થ લાભ લઈ શકાશે.

ગાયક: સાધુ મધુરવદનદાસ


लक्ष्मी एक दिव्य शक्ति हैं। धनतेरस के शुभ अवसर पर हम धन का पूजन करते हैं ताकि यह शक्ति शुभ उपयोग में आए और हमारी संपत्तियाँ पवित्र बनी रहें। इस मांगलिक विधि के माध्यम से भक्तगण लक्ष्मीजी और धन के दाता भगवान के प्रति आभार व्यक्त करते हैं।

हम खुशी के साथ लक्ष्मी पूजन का वीडियो प्रस्तुत कर रहे हैं ताकि देश-विदेश में रहने वाले भक्त अपने घरों से इस पूजन में शामिल हो सकें। इस पूजन के लिए आवश्यक सामग्री और पूर्व तैयारी की जानकारी वीडियो की शुरुआत में दी गई है। इन निर्देशों का पालन करके सभी इस विधि में शामिल हो सकते हैं और इसके यथार्थ लाभ उठा सकते हैं।

गायक: साधु मधुरवदनदास

#Dhanpujan #Lakshmipujan #Lakshmipujanonline #Dhanpujanonline
#vidhi #diwali2024 #diwali #newyear #Baps #Bapsbhajan #Bapskirtan #newkirtan #Swaminarayan #Bapskirtanchannel #devotionalmusic #Mahantswamimaharaj #Pramukhswamimaharaj

Комментарии

Информация по комментариям в разработке