જગત નો જાગીરદાર | Jagat No Jagirdar | Vijay Jornang | Dharmik Bamosana | ​⁠​⁠Official Audio Song

Описание к видео જગત નો જાગીરદાર | Jagat No Jagirdar | Vijay Jornang | Dharmik Bamosana | ​⁠​⁠Official Audio Song

Maiya Music Presents
અષાઢી બીજ ના શુભ અવસર પર અમારુ નવુ Song
" જગત નો જાગીરદાર "

Song : Jagat No Jagirdar
Singer : Vijay Jornang
Lyrics : Dharmik Bamosana
Music Produced And Arranged by Rohit Thakor
Mix - Master - Rohit Thakor
Recording - NR Digital
Dhol dubb @Audile Sound lab
Dhol arranged by Dinesh Bairva and Team
Dhol played by Jayesh Solanki
Dhol played by Abhishek Bairva
Poster : Darji Nihal Mahor and Hiren Nandasan
Sp. Thanks: Dashrath Meyna
----------------------------------
#Jagatnojagirdar #Vijayjornang #MaiyaMusic

All Rights and Copyright ​⁠​⁠​⁠‪@Maiya_music‬

Not Forget To Like Share And Subscribe to Our Channel ​⁠​⁠​⁠‪@Maiya_music‬

For Any Program or Song related Inquiry Contact Us On Below Details :
9909884839 / 9800024964

Lyrics :

હો ગોકુળ મેલ્યા મથુરા મેલ્યા
દ્વારિકા માં આયુ દિલ, દુવારકા આયુ દિલ
આથમણા તંબુ તોણયા વસ્તી કરે સે વિચાર
આથમણા તંબુ તોણયા વસ્તી કરે સે વિચાર
આથમણા તંબુ તોણયા વસ્તી કરે સે વિચાર
દરિયા ના દરવાજે બેઠો જગ નો જાગીરદાર
હો દ્વારિકાધીશ ના તો વ્હાલ ના વ્યવહાર
દ્વારિકાધીશ ના તો વ્હાલ ના વ્યવહાર
દરિયા ના દરવાજે બેઠો જગ નો જાગીરદાર

હો આભ નો ઓશિકા ને ધરતી સે ઢોળીયો
પોણી નો પેરણ ને કોને સે વાળીયો
મોડુ આપે પણ મોળુ ન આપતો
ચપટી માંગુ ને વ્હાલો ખોબો રે ધરતો
હો માધવ ની આંગળી ના ટેરવે ચાલે સે સંસાર
દરિયા ના દરવાજે બેઠો જગ નો જાગીરદાર
હો દરિયા ના દરવાજે બેઠો શોમળીયો સરકાર

ઠાકર હાચે હાચુ તને કવ, દુજણે તારી દયા બવ
હો લાકડી માં ગાંઠો નવ, ગૌરી ગાયો વાડે બવ
ઠાકર હાચે હાચુ તને કવ, દુજણે તારી દયા બવ

હો ઊભા રહ્યા જ્યાર થી અમે તારી વાતમો
મજુર ના માલિક કર્યા તે એક રાત મો
હો અગવડ દૂર કરી બધી સગવડ તે આપી
હો ભાગ્યા ના ભેરુ તે બોઈડી બે પોદડે રાખી

હો બીરાજે કાઠિયાવાડ ના કાંગરે,
દ્વારીકા ના શેમાડે શામળીયો સાંભરે
પગથીયા છપ્પન ચડે પાપના રે
મોહનને મળી ને ઘર ના હાંભરે

હો દુનિયા ભુલી જાસો દુવારકા આવો એક વાર
દરીયાના દરવાજે બેઠો જગ નો જાગીરદાર
હો ગોમતી ગાટે બેઠો મારો જગ નો જાગીરદાર

હો તારે આરસ ના ઓટલા ને પાસે પારસના પોટલા
કરમ હોય એ લઈ જાય એવા કરોડ ના કોથળા
અંતર થી અંતર ના રાખે જેને અંતર તારુ મળે
એ ભવ માં ભુલા ન પડે જે ભણતર તારુ ભણે

તારા ખયાલો માં ખોવાયા રહીયે
ઊંડા ઊતરીયે બાર ના નીકળીયે
ભુખ્યા તરસ્યા તારે સામે રે બેસીયે
ટગર ટગર ખાલી તને રે જોઈએ

હો વાતો મા વાર લાગે આવતા એને ના લાગે વાર
પવન પેલા પોકે કોનો જગ નો જાગીરદાર

હો દશરથ મેયના ની વ્હાલો રેતો હારોહાર
અજય મેયના ને એની દયા નો નઈ પાર
દરીયા ના દરવાજે બેઠો જગ નો જાગીરદાર
હો નીહાંશ દશરથ મેયના હોર રાખનાર
માનીયા રાજલ પર હાથ સે હજાર
હોના જેમ હાચવે " જગત નો જાગીરદાર "

દરીયા ના દરવાજે બેઠો જગ નો જાગીરદાર


Maiya Music – Jagat No Jagirdar.
Now You can Enjoy this song “Jagat No Jagirdar" on your Favourite OTT mobile apps & also set as caller tune by clicking on below provided link.
Instagram
  / 918004850341772  
Jiosaavn Music
https://www.jiosaavn.com/song/jagat-n...
Wynk Music
https://wynk.in/u/TMSL5AfyS
Gaana Music
https://gaana.com/song/jagan-no-jagirdar
Spotify Music
https://open.spotify.com/track/7nXCBj...
Amazon Music
https://music.amazon.in/albums/B0D945...
Youtube Topic
   • Jagat No Jagirdar  
Digital Distribution by: Loglab Technology LLP.
TO Set your Ringtone
JIO SAAVN Users use My Jio Application to set hellotune.
AIRTEL Users use WYNK MUSIC Application to set hellotune.

JAY MOJI MOGAL X JAY SHESH MAA X JAY CHEHAR MAA X JAY SIKOTAR MAA

Комментарии

Информация по комментариям в разработке