Kalame Mowla|| Ismaili Waez & Ginan Explaination|| Satsang - A Blessing ||

Описание к видео Kalame Mowla|| Ismaili Waez & Ginan Explaination|| Satsang - A Blessing ||

મહેનત વગર તો આ સંસાર ના અંદર કઈ નથી મળતું.પણ જીવન ના અંદર નું જે સવથી મોટું સુખ છે એ તો ખુદા ની નજદીકી હોવાનું છે.આ કુરબત ના માટે તો બસ સત્સંગ જોઈએ કેમકે આ વસ્તુ મળે સત્સંગ થી પણ એનું પણ પાછું એવું કે એ મળે ત્યારે જ્યારે માલિક ની આપણા ઉપર મીઠી નજર,અને એની કૃપા હોય ત્યારે એમ સંતો કહી ગયા છે અને શાસ્ત્રો ના અંદર પણ એમ જ લખેલું છે.સત્સંગ ની મહીમા સમજાવતી એક અતિ સુંદર વાયેજ.

In this world, nothing is achieved without effort. Yet, the greatest joy in life lies in being close to the Divine. This proximity to God can only be attained through true satsang (spiritual fellowship). However, even satsang is granted only when the Divine bestows His sweet grace and benevolent gaze upon us. This is a truth spoken by saints and recorded in the scriptures as well. A beautiful discourse unfolds the profound significance of satsang, emphasizing its unmatched value in connecting us with the ultimate.

Комментарии

Информация по комментариям в разработке