વિજ્ઞાન અને ગણિત પ્રદર્શનમાં ' સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ" નો ઉત્કૃષ્ટ દેખાવ

Описание к видео વિજ્ઞાન અને ગણિત પ્રદર્શનમાં ' સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ" નો ઉત્કૃષ્ટ દેખાવ

વિક્રમ સારાભાઈ કેન્દ્ર અમદાવાદ ખાતે યોજાયેલ વિજ્ઞાન અને ગણિત પ્રદર્શનમાં ડેડીયાપાડા ખાતે આવેલ સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ની વિદ્યાર્થિની પ્રિયાંશી વસાવા અને ખુશી વસાવા વિજેતા થયા હતા અને બીજો ક્રમાંક મેળવી શાળાનું નામ રોશન કર્યું છે, જે બદલ વિદ્યાર્થિનીઓને શાળાના મેનેજર ફાદર રોબર્ટ અને આચાર્ય સિસ્ટર રોઝા જ્યોથી, તેમજ શિક્ષક અર્જુનભાઈ વસાવા,મેહુલભાઈ વસાવા તથા તમામ શાળા પરિવાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

Комментарии

Информация по комментариям в разработке