નવું વર્ષ, નવું શીખવાનો મોકો!🎯

Описание к видео નવું વર્ષ, નવું શીખવાનો મોકો!🎯

નવું વર્ષ, નવું શીખવાનો મોકો!🎯
6 દિવસની ખાસ ટ્રેનિંગ જ્યાં તમે ફ્રંટ અને બેક પેકમાં
જેવેલ નેક - હલ્ટર નેક - બ્રોડ નેક, ફ્રન્ટ અને બેક ડીપ નેક માં બ્રોડ વી લીફ નેક, ફ્રન્ટ ડીપ બેક પેક માં હોર્સુ નેક, ફોર ડાર્ટ અને કટોરી બ્લાઉઝ, લાસ્ટમાં બેક પાર્ટની ૫ અલગ પેટર્ન સાથે જ પરફેક્ટ ફિનિશિંગ પણ મળશે!🧵✨

💡કેમ છે ખાસ??:
✔️ મશીન પર બેસીને રિયલ પ્રેક્ટિકલ
✔️ બિઝનેસ મેનેજમેન્ટ ટિપ્સ
✔️ બ્રેકફાસ્ટ-લંચ, રૂમ ફૅસિલિટી
✔️ ડાઉટ સોલ્વિંગ અને સર્ટિફિકેટ
✔️ ફન એક્ટિવિટીઝ સાથે નેટવર્ક સ્ટ્રોંગ બનાવવાની તક

📍કોના માટે છે આ ક્લાસ ?
• જે શીખવા માટે સજ્જ છે
• જેઓ નવા બિઝનેસ માટે સ્ટાર્ટઅપ કરવા ઈચ્છે છે
• અને ખાસ કરીને જેને પોતાનું ફ્યુચર બ્રાઇટ બનાવવું છે!🌟

🔥લિમિટેડ સીટ્સ! હવે રાહ શેની?
આજે જ રજિસ્ટ્રેશન કરો 📞 સ્ક્રીન પર આપેલ નંબર પર સંપર્ક કરો.
👉 આ ક્લાસ કેવળ એક શીખવા જ નહીં, પણ તમારી સફળતાની શરૂઆત છે.🏆

#priyamg #rajaranicoaching #blouse

Комментарии

Информация по комментариям в разработке