Noty Govaliyo| નોટી ગોવાળીયો | Vipul Susra | વિપુલ સુસરા | Janmashtami Special Non-stop Track 2023

Описание к видео Noty Govaliyo| નોટી ગોવાળીયો | Vipul Susra | વિપુલ સુસરા | Janmashtami Special Non-stop Track 2023

#Veer_Audio Presents...

Noty Govaliyo| નોટી ગોવાળીયો | Vipul Susra | વિપુલ સુસરા | Janmashtami Special Non-stop Track 2023

#NotyGovaliyo #Nonstoptrack #JanmashtamiSpecialsong2023 #gokul_Aatham


♫ Producer : Jigar Mundhava (92657 65391)
Devraj zapda (8140187444)

♫ Singer :- #vipulsusra
♫ Lyrics :- Lalji Bharwad,Vishnu Bharwad
♫Co-Producer :- Vijay Mundhva,Vishal Mundhva,Vijay Mundhva,Bharat Mundhva
♫Music :- Chirag Goswami
♫Recording :- Raag Studio Thara
♫ Sp,Thanks :- Bhavesh Susra
♫ Design :- Rajesh Toliya
♫ Label : ‪@VEERAUDIOOFFICIAL‬

"Please Subscribe Our Channel"


અમારા નવા આવનાર વિડીયો ની જાણકારી મેળવવા સબસ્રકાઈબ કરો અમારી ચેનલ ને.


" Track Titile Song "


1 #MaroThaKarBoleToaeksecondMathaijay

2. #NotyGovaliyo

3. #MorPinchNaMalikNeTahukaNiTannahoi

4. #AboljivNaPanBolHamjeAGovaliyo

5. #KaljaCopyNathay

6. #LokoTabiyatNaipanpuseseHesiyat

7. #TariBhasaMakvtoThisisBusinessMedam

8. #ApnoSanghpokseDwarka

9. #BhaLGujaratNaVadlaHethfararrFudadifartiti

10. #DhutaroDholoChhetariNeManeLayo

11. #MariKhodiyarManekariDhidhuBamnu

12. #UnchaJarukheBethamaraShamaliya

































Lyrics This Song (Title)

.હૉ ઑ ઑ હારુ કરવા જાવ તૉ સો વરહ‌ થાય
પણ તૉય જૅવુ જૉઈઍ ઍવુ નો થાય
મારૉ ઠાકર ધારૅ તૉ ઍક સૅકનડમા થય જાય

.ઍ તારૉ ગૉવાળિયૉ સૅ નૉટી
હૉ ઑ તારૉ ગૉવાળિયૉ સૅ નૉટી
ઍનૅ ના કર ખાલી તું ખૉટી
ઍની વાટૅ ઘણી ગૉપીયુ બૅઠી

3.હૉ મૉરપીછ ના માલિક નૅ ટહુકા ની તાણ ના હૉય
ગાયું ના ગૉવાળનૅ ગાયુ થી વાલુ ના હૉય
ઍમ અમારૅ ગોકૂળ આઠમ થી કૉઇ દાડૉ અણમૉલ ના હૉય

.હૉ અબૉલ જીવના પણ બોલ સમજે છે આ ગોવાળીયો
તો તને કેમ ના સમજે તારો વાલમિયો

.એ વગડો વેઠી ને પણ હસતું રાખે છે મુખ
તો તને કેમ નુ પડવા દેસે દુખ

.ઍ કાળજા કૉપી ના રૅ થાય
રૉકાથી રુઆબ ના થાય
અમારી વાતૉ હાભળી વાયડા વાયરૅ રૅ જાય

. ઍ લૉકૉ તબિયત નય પણ પુછૅ સૅ હૅસિયત
મારા સપનાનૅ મૅલડી તુ બનાવજૅ હકીકત


.હો જાજુ નથી જોઈતું દેજે જીવન પૂરતું
તું આપે મા પછી ખાધે નથી ખૂટતું


.હો મન દુધ ના વારા ભરવાનૉ નથી કૉઈ ગમ‌
મન દુધ ના વારા ભરવાનૉ નથી કૉઈ ગમ‌
તારી ભાષામા કવ તૉ ધી ઈસ બિજનૅસ‌ મૅડમ

.હૉ ઑ તાર માર દિલથી નથી છૅટુ મન રાખજૅ તુ મૉટુ
આપણી વચૅ દવારકાવાળૉ નય થાવા દૅ ખૉટુ

.એ ભાલ ગુજરાત ના વડલા હૅઠ ફરફર ફુદડી ફરતીતી

ભાલ ગુજરાત ના વડલા હૅઠ ફરફર ફુદડી ફરતીતી

ઍ કડલા ઘડાય મન કડલા ઘડાય કાબીઑ હૉયતી મન મૈયાર વળાય

ઍ ઝાલાવાડ મૅળામા સખીઑ ભૅળી ફરતીતી

ઝાલાવાડ મૅળામા સખીઑ ભૅળી ફરતીતી

.ઝાંઝર ઘડાય મન ઝાંઝર વૅડલા હૉયતી મૈયર વળાય

.અરે આઘૅરા હાલૉ તૉ તમનૅ ભાલમા રૅ લય જવ
ભાલમા મન મારા મૉહયા
ભમરાળૉ મનૅ ભરમાઇ લાયૉ


.ઍ વાયુ તુ મૅ હજારનુ નૅ લણયુ આજ લાખનુ
મારી રૅ ખૉડીયારૅ મનૅ કરી દીધુ બમણુ

.હૉ ઑ ઉચૅ જરુખૅ બૅઠા મારા શૉમળિયા
દરિયા ફરતૉ હિલૉળા મારા મારા શૉમળીયા

બાવન ગજની ધજા ધણી મારા શૅઠ શૉમળિયા
માલધારી ના મીઠા માધવ મારા કૉન કાળા

ઍ રાજા મારા કાળજડા ના રૅ કૉર
સદાય હાલજૅ વાલા મારી મૉર

સૉનાની નગરી વાળા જુલૅ સૉના કૅરા પારણૅ
દી ઉગૅ નૅ તારા દવારૅ આવુ મારા વાલા રૅ











Tags :-

#vipulsusranewsong
#newsongvipulsusra
#naughtygovaliyo
#newsonggujarati2023
#gokulaadhamnagito
#attitudesong
#newsong
#gujaratisong
#highlight
#kanudanobrithday
#vipulsusranagito
#bharwadnagito
#veeraudiosong

Комментарии

Информация по комментариям в разработке