Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть ચીન સરહદે ફરી થઈ ઝપાઝપી, સૈનિકો થયાં ઘાયલ! | LAC | ARUNACHALPRADESH | TAVAG CLASH | INDIAN ARMY |

  • The Loksatta
  • 2022-12-13
  • 355
ચીન સરહદે ફરી થઈ ઝપાઝપી, સૈનિકો થયાં ઘાયલ! | LAC | ARUNACHALPRADESH | TAVAG CLASH | INDIAN ARMY |
The Loksattaloksatta jansattaGujarati NewspaperGujarat todays newsLatest Newse loksattaGujarati Newsloksatta newspapertodays newsToday Newsindia-china border clash. india china border clash 2022 india and china clashindia china Tawang youngsteindia china russia Tawang youngsteIndia-China LAC Clash In Arunachal PradeshTawang में हुई झड़प30 से अधिक जवान घायलStopped 3 Chinese Drone Incursions In ArunachalKnow 3 Reasons To Watch China's Tawang
  • ok logo

Скачать ચીન સરહદે ફરી થઈ ઝપાઝપી, સૈનિકો થયાં ઘાયલ! | LAC | ARUNACHALPRADESH | TAVAG CLASH | INDIAN ARMY | бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно ચીન સરહદે ફરી થઈ ઝપાઝપી, સૈનિકો થયાં ઘાયલ! | LAC | ARUNACHALPRADESH | TAVAG CLASH | INDIAN ARMY | или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку ચીન સરહદે ફરી થઈ ઝપાઝપી, સૈનિકો થયાં ઘાયલ! | LAC | ARUNACHALPRADESH | TAVAG CLASH | INDIAN ARMY | бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео ચીન સરહદે ફરી થઈ ઝપાઝપી, સૈનિકો થયાં ઘાયલ! | LAC | ARUNACHALPRADESH | TAVAG CLASH | INDIAN ARMY |

#gujratinews ##IIndia_China_LAC_Clash #ArunachalPradesh #India #indianairforce #indianarmy #chinaarmy #loksattagujarati #loksattajansatta #theloksatta
ચીન સરહદે ફરી થઈ ઝપાઝપી, સૈનિકો થયાં ઘાયલ! | LAC | ARUNACHALPRADESH | TAVAG CLASH | INDIAN ARMY |

અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તારમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણને લઈને સંસદમાં ભારે હંગામો થયો હતો. રક્ષામંત્રી રાજનાથ સિંહે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણને લઈને લોકસભામાં નિવેદન આપ્યું હતું. રાજનાથે કહ્યું- 9 ડિસેમ્બર, 2022ના રોજ PLA ટુકડીઓએ તવાંગમાં LACનું ઉલ્લંઘન કર્યું અને નિયમો તોડ્યા. ભારતીય સેનાએ પીએલએને અતિક્રમણ કરતાં અટકાવ્યું. તેને પોતાની પોસ્ટ પર જવાની ફરજ પડી હતી.

રક્ષામંત્રીએ કહ્યું હતું કે આ ઘટનામાં બંને દેશના કેટલાક સૈનિકો પણ ઘાયલ થયા છે. આપણા સૈનિકોમાંથી એકપણ મૃત્યુ પામ્યો નથી કે ગંભીર રીતે ઘાયલ થયો નથી. આપણે સમયસર પગલાં લીધા, જેને કારણે ચીની સૈનિકો ભાગ્યા હતા.. આ પછી સ્થાનિક કમાન્ડરે વ્યવસ્થા હેઠળ 11 ડિસેમ્બરે ચીની કાઉન્ટર પાર્ટ સાથે ફ્લેગ મીટિંગ કરી. ચીનને આવી કાર્યવાહી માટે મનાઈ કરવામાં આવી હતી અને શાંતિ જાળવવા માટે કહેવામાં આવ્યું હતું.

તવાંગમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ પછી ઈન્ડિયન એરફોર્સ (IAF)એ અરુણાચલ સરહદ પર કોમ્બેટ એર પેટ્રોલિંગ, એટલે કે લડાકુ ઉડાન શરૂ કરી છે. 9 ડિસેમ્બરે તવાંગમાં શરૂ થયેલી અથડામણ પહેલાં પણ ચીને અરુણાચલ સરહદમાં ડ્રોન મોકલવાના પ્રયત્નો કર્યા હતા. ત્યાર પછી IAFએ તાત્કાલિક પોતાનાં લડાકુ વિમાન અરુણાચલની સરહદ પર તહેનાત કર્યાં.

એક ન્યૂઝ અનુસાર, ચીન LAC પાસેના બે વિસ્તાર હોલીદીપ અને પરિક્રમામાં ભારતીય ચોકીઓનો વિરોધ કરી રહ્યું છે. ભારતીય લડાકુ વિમાનોએ છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં 2-3 વખત આ પોસ્ટ્સ તરફ આગળ વધતા ડ્રોનને અટકાવ્યા છે. સુખોઈ-30MKIએ આ હવાઈ ઉલ્લંઘન અટકાવ્યું હતું.

#gujratinews ##IIndia_China_LAC_Clash #ArunachalPradesh #India #indianairforce #indianarmy #chinaarmy #loksattagujarati #loksattajansatta #theloksatta

Please don’t Forget to Like, Share & Subscribe

► Facebook:   / loksattajansatta  

► Twitter:   / loksatajansatta  

► Instagram:   / loksattajansatta  

► LinkedIn :   / loksatta-jansatta  

► Youtube:    / theloksatta  

► Website: https://www.loksattanews.co.in

► Advertisements e-mail us at: [email protected]

#theloksatta #loksattajansatta #breakingnews #trendingnews #newsoftheday #todaysnews #latestUpdate #latesgujaratitnews #news #latestnews #newsingujarati #gujaratinews #loksattagujarati #loksattagujarati #jansattagujarati #trendingnews #trendingvideo #viralvideo #videoviral #rajkotnews #ahmedabadnews #vadodaranews #suratnews #jamnagarnews #junagadhnews #amrelinews #surendranagarnews #mahesananews #navsarinews #ambajinews #patannews #anandnews #nadiadnews #bjp #congress #aap #gujaratpolitics #politicalnews #gujaratcm

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]