જે લોકો ધાર્મિક અશાંતિ ઉભી કરવા માંગે છે એમને પાલુભાઈ નો જવાબ... આ વિડિઓ ને વધુ માં વધુ Share કરો...

Описание к видео જે લોકો ધાર્મિક અશાંતિ ઉભી કરવા માંગે છે એમને પાલુભાઈ નો જવાબ... આ વિડિઓ ને વધુ માં વધુ Share કરો...

જય માતાજી
જય મોગલ માં
જય ગુરૂદેવ
જય હો સંતવાણી.

મિત્રો હું પાલુભાઈ ગઢવી(ભજનાનંદી)
આપણા દેવિદેવતાઓ વિશે"અપના અડ્ડા"ગ્રુપ માં જે અયોગ્ય પોસ્ટ મુકાઈ અને દરેક ની લાગણી દુભાય એવી ભાષા માં જે ટિપ્પણીઓ થઈ એના અનુસંધાન માં ગઈ કાલે મેં એક વિડિઓ share કર્યો તો,પછી રાત્રે ABP અસ્મિતા ચનેલ પર live ડિબેટ જોઈ જેમાં કાયમ ધર્મ ની રક્ષા કાજે જે ઝઝુમી રહ્યા છે એવા શ્રી કીર્તિદાનભાઈ,યોગેશભાઈ,બ્રિજરાજદાન ભાઈ,ફરીદાબેન મીર,બળવંતભાઈ અને ભારત આઝાદ થયું પછી લોકશાહી ની સ્થાપના થઇ એમાં જે સમાજ નો બહુ મોટો ફાળો છે એવા ક્ષત્રીય સમાજ ના આગેવાન શ્રી અર્જુનસિંહ જી અને જે ધર્મ ને તોડવાની અને ધાર્મિક વાતાવરણ ને દહોડવાની જેમણે કોશિશ કરી છે એ ગ્રુપ ના એડમીન કિરણ ત્રિવેદી અને અરુણ પટેલ ની ચર્ચાઓ સાંભળી .જેના પર થી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે એ ગ્રુપ ની પૂરેપૂરી કોશિશ ધાર્મિક વાતાવરણ ને તોડવાની અને અમુક સમાજ ને બદનામ કરી સમાજ સમાજો વચ્ચે અશાંતિ ફેલાવવાની છે.એ ગ્રુપ ના એડમીન અને એમની સાથે જોડાયેલ લોકો પોતાને બહુ હોશિયાર ,કાયદાના જાણકાર અને વિદ્વવાન સમજે છે જે અયોગ્ય છે.ડિબેટ માં જે ધર્મ અને શ્રદ્ધા ના પક્ષ માં હતા એ મિત્રો એ એમને જડબાતોડ જવાબો આપ્યા પણ એ વિકૃત માનસિકતા વાળા સ્વીકારવા તૈયાર નોહતા.સામે સવાલો કર્યા કે તમે લોકો અમને ગાળો આપી ,ધમકીઓ આપી અને અમને જેમતેમ બોલ્યા છો તો એમને હું જવાબ આપું છું કે આની શરૂઆત તમે કરી કે અમે ?જે કૃત્ય તમે લોકો એ કર્યું છે, તો એના ફળ ભોગવવાની પણ તૈયારી રાખજો અને રાખવી જોઈએ.વાત વાત માં એ હેવાનીઓ સંવિધાન ની વાત લાવતા હતા.તો પેલા તમને સંવિધાન ની કેટલી ખબર છે?કયો સંવિધાન તમને દેવિદેવતાઓ વીશે અયોગ્ય લખવાની અને બોલવાની છૂટ આપે છે ?પાછા ઘડીક માં નાસ્તિક બની જાય .જો તમે નાસ્તિક છો તો તમે તમારા મા બાપ ને અને તમારા બાળકો ને પણ વિશ્વાસ સાથે કદાચ નહીં સ્વીકારતા હો અને કાં પછી એમનું તમે લોકોએ DNA કરાવ્યું હશે અને એના સીર્ટિફિકેટ મેળવ્યા હશે. એટલા તમે હલકા છો.આ બધું કરવા પાછળ નું કારણ હજુ બીજું કંઈક જ છે .તમારે દુખે છે પેટ અને કુટો છો માથું પણ વાંધો નહીં સમય આવ્યે બધું બાર આવી જશે.હવે લાગે છે કે તમે જે ભાષામાં માં સમજો એ ભાષામાં તમને સમજાવવા જોઈએ.અને ચોક્કસ મોગલ છોરુઓ તેમજ દેવિદેવતાઓ માં માનતા ભક્તો તમને સમજાવશે. અંધશ્રધ્ધા દૂર કરવા માંગો છો એ વાત તમારી વાહિયાત છે.બાકી તમારો ઈરાદો મલિન છે.એ સત્ય હકીકત છે અને ડિબેટ દરમ્યાન અમારા સૌ ના લોકલાડીલા કલાકારો તેમજ ક્ષત્રિય વડીલ મર્દ શ્રી અર્જુનસિંહ સામે જે રીતે તમે વર્તન કર્યું છે એ પણ અમે સાંખી નહીં લઈએ એટલું યાદ રાખજો.અને બીજી વાત કે આદિ અનાદિ થી શ્રદ્ધા-અંધશ્રદ્ધા તેમજ આસ્તિકતા-નાસ્તિકતા ચાલી આવે છે. અને જેમને જેમાં મજા આવે એમાં જીવે છે.માટે તમારે આ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે તમારી અને તમારા પરિવાર ની ચિંતા કરો તોય ઘણું છે.તમે લોકો એ PK movie જોઈ છે અને એ જોયા પછી તમને આવા નાટક સુજ્યા છે એવું એક કોમેન્ટ માં તમારા માંથી કોકે લખ્યું છે.તો movie એ માત્ર મનોરંજન નું માધ્યમ છે જ્યારે આપણા ગ્રંથો ,શાસ્ત્રો ,ધાર્મિક સાહિત્ય તેમજ દેવિદેવતાઓ અને સંત,પીર,ફકીર,ઓલિયા,મહાપુરુષો ના જીવનચરિત્ર માંથી આ જગત માં કેમ જીવાય અને મનુષ્ય જીવન ને કેમ સાર્થક કરાય એનો બોધ મળે છે એટલું યાદ રાખજો.તમારી તો અનહદ વિકૃત માનસિકતા છે.જે સૌ લોકો એ FB તેમજ ગઈ કાલ ની ડિબેટ માં જોઈ.જે રસ્તો તમે લોકોએ અપનાવ્યો છે એમાં પાછા વળી જાજો નકર ક્યાંય ના નહીં રહો....

જય માતાજી
જય માં મોગલ
જય ગુરૂદેવ
જય હો સંતવાણી
જય જય ગરવી ગુજરાત
જય ભારત - જય હિન્દ...!!!

(મૌન બીના સુખ નાહી જગત મેં ,કોઈ કરકે દેખો મેરે ભાઈ)



#Abpasmita #Vtv #Tv9gujarati #gtpl #mogalmaa #news #aajtak #kirantrivedi #arunpatel #kirtidangadhvi #brijrajgadhvi #yogeshboxa #faridameer #balvantbhaibati #ABP #Bhajananandi #Palubhai #gadhvi

Комментарии

Информация по комментариям в разработке