kutch maldhari life: buffalo maldhari ni moj | village maldhari people | banni kundhi bhens માલધારી

Описание к видео kutch maldhari life: buffalo maldhari ni moj | village maldhari people | banni kundhi bhens માલધારી

ભુજ થી 25 કિલોમીટર ના અંતરે આવેલી વાડી જે dhaneti ગામ થી સાવ નજીક થાય, મૂળ ઢોરી ગામ ના દામજીભાઈ આહીર જેમની પાસે શરૂઆત માં બે જેટલી ભેંસો હતી આજે આ માલધારી પાસે સો જેટલી ભેંસો થવા આવી છે. તેમની ભેંસો સાથે નો લગાવ માલધારી નું જીવન મહેનત માં જરાય કચાસ રાખી નથી. દિવસ રાત જોયા વગર મહેનત કરી છે. આજે વાડી માં ભેંસો જોવા મળી રહી છે . એટલું નહિ પરિવાર માં દરેક ના કામ ની ચીવટ વહેંચણી કરવા માં આવી છે વાડી નું કામ રોજ બરોજ નું કામ અને માલધારી નું કામ સાથે સામાજિક રીત રિવાજો સારી રીતે પૂરા કરે છે
+91 97124 37147 નીતિનભાઈ આહીર માલધારી વધારે માહિતી માટે કોન્ટેક્ટ.
#kutchmaldhari #maldharilife #gujarat
#ahir #ahirmaldhari #kutchahir #bannibaffalo #stuningindiakutch #villagelife #kutch

Комментарии

Информация по комментариям в разработке