કાદેર ખાન કૌણ હતા? (બીબીસી ન્યૂઝ ગુજરાતી)

Описание к видео કાદેર ખાન કૌણ હતા? (બીબીસી ન્યૂઝ ગુજરાતી)

હિંદી સિનેમાના પ્રખ્યાત અભિનેતા કાદર ખાનનું કૅનેડાની એક હૉસ્પિટલમાં નિધન થયું છે. તેમના પુત્ર સરફરાઝ ખાને તેમના નિધનની પુષ્ટિ કરી છે.
81 વર્ષના કાદર ખાન એક દિગ્ગજ અભિનેતા હોવા ઉપરાંત ડાયલૉગ લેખક પણ હતા.
તેમનું સ્વાસ્થ્ય છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં હતું અને સોશિયલ મીડિયા પર કેટલીય વખત તેમના અવસાનની અફવા ઊડી હતી.
જેને પગલે અમિતાભ બચ્ચન અને રવિના ટંડન જેવાં અભિનેતાએ ટ્વિટ કરીને તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.

Комментарии

Информация по комментариям в разработке