સ્પર્ધાત્મક પરીક્ષાનો મારો અનુભવ યુવાનો માટે

Описание к видео સ્પર્ધાત્મક પરીક્ષાનો મારો અનુભવ યુવાનો માટે

સ્પર્ધાત્મક પરીક્ષાનો મારો અનુભવ યુવાનો માટે. આપણે જ્યારે જીવનમાં સફળ થવાનો, સ્થાપિત થવાનો સંઘર્ષ કરતા હોઈએ ત્યારે આપણી પાસે ભાતભાતની વાત આવે. ત્યારે આપણે યાદ એટલું જ રાખવાનું આપણું નિયંત્રણ શાના ઉપર છે. જે બાબતો ઉપર આપણું નિયંત્રણ નથી તેમાં આપણે કંઈ ન કરી શકીએ પણ આપણું નિયંત્રણ છે તેવી બાબત ઉપર જો આપણે ધ્યાન આપીએ તો ચોક્કસ પરિણામ મળે. યુવાનો તરીકે આપણું નિયંત્રણ પરિશ્રમ વ્યક્તિત્વ ઘડતર માટેના પ્રયત્નો, અભિગમ હકારાત્મક રાખવા માટેના પ્રયત્નો વિગેરે બાબતો પર છે. જો આપણે એના ઉપર ધ્યાન રાખીએ એક દિવસ ચોક્કસ આપણે સફળ થઇ અને બીજા માટે પણ પ્રેરણારૂપ બની શકીએ.

Комментарии

Информация по комментариям в разработке