Sunderkand "સુંદરકાંડ વિશેષ" પ્રવચન શ્રી અશ્વિનકુમાર પાઠકજીના મુખેથી...!!!

Описание к видео Sunderkand "સુંદરકાંડ વિશેષ" પ્રવચન શ્રી અશ્વિનકુમાર પાઠકજીના મુખેથી...!!!

સર્વે સ્વજનોને નમ્ર અરજ છે ખુબજ અદભુત અને હૃદયસ્પર્શી અલૌકિક પ્રવચન રામચરિતમાનસના પંચમ સોપાન સુંદરકાંડ પછી એવા સુંદરકાંડના પ્રખર જ્ઞાતા અને દેશ વિદેશમાં સુન્દરકાંડરૂપી ઔષધિ સમાજમાં નાનામાં નાના માણસ સુધી પહોંચાડનાર એવા પૂજ્ય અશ્વિનકુમાર પાઠકજીનું અદભુત પ્રવચન જરૂર સાંભળજો.....

પ્રભુ ભક્તિ શું કામ કરવી જોઈએ ?

અત્યારના સમાજની ખુબજ કરુણ દશા અને આજની ખુબજ માનસિક શાંતિની શોધમાં ભટકતો આજના માણસને સુંદરકાંડ કેવી રીતે માનસિક શાંતિની અનુભૂતિ કરાવી શકે તેનું અદભુત વર્ણન ......

આજના સમાજને જેની તાતી જરૂરિયાત છે તેવી સુંદરકાંડની અલૌકિક ઉપાસનાનું અદભુત વર્ણન પૂજ્ય શ્રી અશ્વિનકુમાર પાઠકજીના મુખેથી ....!!!

Комментарии

Информация по комментариям в разработке