Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть એકવાર ગોંડલની ગાદી તો માંગી જો...

  • Svaman
  • 2025-03-26
  • 485277
એકવાર ગોંડલની ગાદી તો માંગી જો...
Gondal patidar yuvak caseJayrajsinh Jadeja GondalGanesh GondalMLA Geetaba JadejaAlpesh Dholariya BJPGondal APMCGanesh Jadeja GonalJigisha PatelJigeesha Patel InterviewGondal Political Hitoryગણેશ ગોંડલજયરાજસિંહ જાડેજા ગોંડલઅનિરુદ્ધસિંહ રિબડાrajdeepsinh Aniruddhsinh ribdagondal Crime analysisvarun pateldev satodiya gondal update todayગોંડલ પાટીદાર યુવક કેસcrime analysis of gujaratlatest gondal update todayjayrajsinh vs aniruddhsinh
  • ok logo

Скачать એકવાર ગોંડલની ગાદી તો માંગી જો... бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно એકવાર ગોંડલની ગાદી તો માંગી જો... или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку એકવાર ગોંડલની ગાદી તો માંગી જો... бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео એકવાર ગોંડલની ગાદી તો માંગી જો...

#Gondalpatidaryuvakcase #Jigishapatel #Jayrajsinhjadejagondal #AlpeshDholariya #ganeshgondal #tusharbasiya #sagarpatelsvaman

‪@SvamanNews‬

ગોંડલમાં પાટીદાર યુવક (Gondal patidar yuvak case) દેવ સાટોડિયા પર થયેલા હુમલા બાદ તેમના વિરુધ્ધ સામે પક્ષે FIR નોંધવામાં આવતા વિવાદ વકર્યો છે. પાટીદાર સમાજના કેટલાક આગેવાનો અને નેતાઓનું માનવું છે કે દેવ સાટોડિયાનો અવાજ દબાવવા માટે તેમના વિરુદ્ધમાં ખોટી ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે વકરેલા વિવાદ વચ્ચે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા (Jayrajsinh Jadeja Gondal) અને તેમના પુત્ર ગણેશ ગોંડલ (Ganesh Gondal) કે જેઓ વર્તમાન ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના (MLA Geetaba Jadeja) પુત્ર પણ છે તેમના સહિત ગોંડલ APMC ના ચેરમેન અલ્પેશ ઢોલરિયા (Alpesh Dholariya BJP) દ્વારા એક જાહેર સભાનું આયોજન કરી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ગોંડલને બદનામ કરવા માટે કેટલાક લોકો ષડયંત્ર કરી રહ્યા છે. આ તકે રાજકોટ ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરીયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, પાટીદારો અને ક્ષત્રિયો સાથે છે અને ગોંડલ સુરક્ષિત છે. પરંતુ કેટલાક લોકો દ્વારા ખોટા આરોપ કરી જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ જાડેજાને (Ganesh Jadeja Gonal) રાજકીય રીતે બદનામ કરવાનું ષડયંત્ર ચલાવવામાં આવી રહ્યું છે. ઉપરાંત ગણેશ જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગોંડલથી દૂર બેઠેલા ટપોરીઓ ગોંડલને બદનામ કરી રહ્યા છે પણ આ ગોંડલ મહારાજા ભગવતસિંહજીનું ગોંડલ છે. આ જાહેર સભા બાદ મહિલા પાટીદાર નેતા જીગીષા પટેલ (Jigisha Patel) સ્વમાન સમક્ષ આપેલા સાક્ષાતકારમાં (Jigeesha Patel Interview), આ જાહેર સભા સંદર્ભે પોતાના મંતવ્ય રજુ કરતા ગોંડલના ભૂતકાળ (Gondal Political Hitory) અને વર્તમાન સમયની રાજનિતી અને ભયના માહોલ વિશે ચર્ચા કરતા જોવા મળશે.

સ્વમાન ન્યુઝના સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ્સ પર જોડાવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો.
👇🏼
ફેસબુક-   / svamanmedia  

ઈન્સ્ટાગ્રામ-   / svamanmedia  

ટ્વિટર- https://x.com/svamanmedia

વેબસાઈટ- https://svaman.com/

Video - Team Svaman

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]