Anand Bhayo | 16 Swapna Fal Pradarshan | Garbh Kalyanak 21st Jan 2024 | Songadh Panchkalyank

Описание к видео Anand Bhayo | 16 Swapna Fal Pradarshan | Garbh Kalyanak 21st Jan 2024 | Songadh Panchkalyank

आनंद भयो, आनंद भयो : "16 स्वप्नों का फल प्रदर्शन"
Hindi version -    • Anand Bhayo आनंद भयो | Hindi version ...  

#panchkalyanak #songadh #pratistha #jainism #ayodhya #aadinath #bhaktidance #jaindharm #kanjiswami

🚩 श्री आदिनाथ दिगम्बर जिनबिम्ब पंचकल्याणक प्रतिष्ठा महोत्सव, सोनगढ🚩

चौदहवें कुलकर महाराज नाभिराय की महारानी मरुदेवी अपने शयनागार में सुखपूर्वक सोयी हुई थीं कि उन्होंने "तीर्थंकर के अवतार सूचक" रात्रि के पिछले पहर में अत्यंत हर्षदायक सोलह स्वप्न देखे ! जब माता मरुदेवी स्वप्नों का अर्थ महाराज नाभिराय से पूछती हैं तब वे कहते हैं, हे देवी ! इन शुभ स्वप्नों से सूचित होता है कि तुम्हारे गर्भ में तीर्थंकर अवतार लेंगे !
महाराज द्वारा बतलाये इन शुभ स्वप्नों के अर्थ इस प्रकार जानने चाहिए :-

1- ऐरावत हाथी :- सर्वौच्च माननीय उत्तम पुत्र होगा !
2- श्वेत बैल :- वह समस्त लोक में ज्येष्ठ होगा !
3- सिंह :- अनंत बल का धारक होगा !
4- लक्ष्मी :- सुमेरु पर्वत के मस्तक पर देवों द्वारा अभिषेक को प्राप्त होगा !
5- दो पुष्प मालाएं :- समीचीन धर्म का प्रवर्तक होगा !
6- चन्द्रमा :- लोगों का संताप हर्ता एवं आनंद देने वाला होगा !
7- उदित होता सूर्य :- देदीप्यमान प्रभा का धारक होगा !
8- मीन युगल :- परम सुखी होगा !
9- कलश युगल :- अनेक निधियों को प्राप्त करेगा !
10- सरोवर :- अनेक लक्षणों से सुशोभित होगा !
11- शांत समुद्र :- केवली होगा !
12- सिंहासन :- जगद्गुरु होकर साम्राज्य करेगा !
13- देव विमान :- स्वर्ग से अवतीर्ण होगा !
14- नागेन्द्र भवन :- अवधिज्ञान से युक्त होगा !
15- रत्न राशि :- गुणों की खान होगा !
16- निर्धूमअग्नि :- कर्मरूपी ईंधन को जलाने वाला होगा !

------------------------------------------------------------------------------------------------

સોળ સ્વપ્ન મેં જોયા મંગળ નયન મહેલને દ્વાર
સુખ નિંદ્રાથી જાગે માતા હૈયે હરખ અપાર

માતા પૂછે મહારાજાને દિવ્ય સપનાનું શુ ફળ
આ સપનાનો અર્થ જણાવો શું થાશે આગળ

પ્રથમ સુભગ ઐરાવત ગરજે, ગરજે મેઘ સમાન
પુત્ર આપણો પરાક્રમી નીડર ને બુદ્ધિમાન

બીજે સપને વૃષભ જોયો ઉન્નત ને સુવિશાળ
કર્મભૂમિના જીવો માટે ખોલશે મોક્ષનો દ્વાર

ત્રીજે કેસરી સિંહને દીઠો પરાક્રમી અપાર
મોક્ષ તણો એ માર્ગ ચીંધશે નિર્ભયતાનો સાર

ચોથે સપને સિંહાસન પર લક્ષ્મીરૂપ દેખાય
અનંત ચતુષ્ટય થી સ્વામી આ જગમાં શોભાય

પંચમ મંગળકારી માળા ચિત્ત ને હરખાવે
પુત્ર અલૌકિક સૂર-ઇંદ્રોના વંદન થી શોભાવે

છઠ્ઠે સપને ચંદ્ર રૂપાળો ખેલે તારક સાથે
ચંદ્ર સમાણી શીતળતા ઉપદેશો એની વાતે

સાતમે સુરજ પૂર્ણ દિવાકર ખીલી ઉઠ્યો આકાશ
મોહ તિમિરનો દૂર થવાનો એ જ છે દિવ્ય્પ્રકાશ

અષ્ટમ સપને સ્વર્ણકળશમાં જળરાશિ ઉભરાય
ગુણરૂપી રત્નોનો સ્વામી પુત્ર બધે જ પૂજાય

નવમે મીન યુગલ મેં જોયું ક્રીડા કરતું આજ
સુખ સંપત્તિ ભોગવશે આ બાળક કરશે રાજ

દસમે સ્વપ્ને રમ્ય સરોવર કમલ પુષ્પ થી પૂર્ણ
સરવર જેવી સમતા એની શાંતિ જેવા સુર

દર્પણ જેવો સાગર નિર્મળ ઊંચે ઉઠે તરંગ
ત્રિભુવનપતિના દિવ્યજ્ઞાનમાં વરશે સર્વજ્ઞતાનો રંગ

મણિજડિત સિંહાસન દીઠું સોનેરી સુખકાર
બળ-બુદ્ધિથી સર્વજગતનો એ કરશે ઉદ્ધાર

સ્વપ્ન તેરમે દેખાયું આકાશે દેવવિમાન
સ્વર્ગેથી અવતરિત થશે દેવો દેશે સન્માન

સ્વપ્ન ચૌદમે ધરતીમાં થી પ્રગટ થયું એક નાગભવન
અવધિજ્ઞાનથી ભર્યો ભર્યો છે પ્યારો જગનંદન

પંદરમે સપને મેં દીઠી રત્ન તણી શુભ રાશિ
મોક્ષ તણો એ માર્ગ બતાવે દર્શન જ્ઞાન પ્રકાશી

સોલહવે સપને નિરઘુમ અગ્નિ જળહળતી દેખાય
અષ્ટકર્મનો નાશ કરી નિર્વિકારી થઈ જાય

છેલ્લે ઉચ્ચ વૃષભ સુવર્ણમય મુખમાં દાખિલ થાય
સોલ સ્વપ્નના અર્થ સાંભળી હૈયે હરખ ન માય

દોહો
ધર્મતીર્થનો રથનો પ્રવર્તક તીર્થંકર આ કુળ માં જણાય
તીર્થંકરની માતા બનશું જગજન દેત પુણ્ય બંધાય
તીર્થંકર ના શુભાગમન ની મંગળ બેલા આય
ધન્ય જીવ અને ધન્ય માત એ જગજન દેત વધાય

---------------------------------------------------------------------------------------

Singer: Parth Doshi
Music: Parth Doshi
Lyrics: Dilip Raval
Music Production: Mir Desai
Flute: Ninad Mulaokar
Backing Vocals: Richa, Himadri, Drashti, Isha, Dinesh, Naitik, Jayraj, Jay, Harsh, Amey
Mixing & Mastering : Rakesh Munjariya At Shinewave Studio, Ahmedabad
Assistants to Rakesh Munjariya : Rohit Thakor
Choreographer: Vishrut Doshi & Team
Costume courtesy : Klassic Dresswala Ghatkopar
Special Thanks : Preeti Shah, Rahul Jain Shastri
--------------------------------------------------------------------------------------------------

🙏🏻आयोजक: श्री दिगम्बर जैन स्वाध्याय मन्दिर ट्रस्ट, सोनगढ🙏🏻

#songadh #panchkalyanak #pratistha #dreams

Комментарии

Информация по комментариям в разработке