Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть શરદ પૂનમની રે રાતલડી માં સપના આવ્યા સાત

  • Bhavna V Parkhiya
  • 2025-10-05
  • 736
શરદ પૂનમની રે રાતલડી માં સપના આવ્યા સાત
  • ok logo

Скачать શરદ પૂનમની રે રાતલડી માં સપના આવ્યા સાત бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно શરદ પૂનમની રે રાતલડી માં સપના આવ્યા સાત или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку શરદ પૂનમની રે રાતલડી માં સપના આવ્યા સાત бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео શરદ પૂનમની રે રાતલડી માં સપના આવ્યા સાત

રાગ: ઘોર અંધારી રે..
🌹શરદપૂનમની રે રાતલડીમાં સપના આવ્યા સાત
🌹પેલા સપને રે જોયું ત્યાં તો નંદબાબાના દ્વાર
આવશું આવશું રે રાસ રમવા આવશું તમારે દ્વાર
🌹બીજે સપને જોયું ત્યાં તો જમુનાજીના ઘાટ
આવશું આવશું રે પાણી ભરવા જમુનાજીના ઘાટ
🌹ત્રીજે સપને જોયું ત્યાં તો ગોકુળ સરખું ગમ
આવશું આવશું રે બાળલીલા જોવા આવશું તમારા ગામ
🌹ચોથે સપને જોયું ત્યાં તો વૃંદાવનની વાટ
આવશું આવશું રે મહી વેચવાને આવશું તમારી પાસ
🌹પાંચમે સપને રે જોયા મેં તો રાધે બાલા કાન
આવશું આવશું રે લીલા જોવાને આવશું તમારી સાથ
🌹છઠ્ઠે સપને રે જોયા મેતો વ્રજેશ જેવા ધામ
આવશું આવશું રે દર્શન કરવા આવશું તમારા ધામ
🌹સાતમે સપને રે જોયો મેતો શ્યામમંડળનો રાસ
આવશું આવશું રે ભજન કરવા આવશું તમારી સાથ
:
સાખી:
શરદપૂનમની રાતડી ને ચાંદો ચડ્યો આકાશ રે
હાથ જોડીને વિનવું વ્હાલા અમને રમાડો રાસ રે

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]