EP03 | તૂરના અલગ અલગ ચાળા કેવા હોય ! | અનોખી તૂર સ્પર્ધા | નવસારી | Finding Peace With Dipika

Описание к видео EP03 | તૂરના અલગ અલગ ચાળા કેવા હોય ! | અનોખી તૂર સ્પર્ધા | નવસારી | Finding Peace With Dipika

EP03 | તૂરના અલગ અલગ ચાળા કેવા હોય ! | અનોખી તૂર સ્પર્ધા | નવસારી | Finding Peace With Dipika


આદિવાસી જન જાગૃતિ સમિતિ નવસારી દ્વારા આયોજિત તૂર સ્પર્ધામાં ભાગ લેનાર ટીમો ખૂબ જ સુંદર કૃતિઓ રજૂ કરી હતી.. અને નવસારી ની જનતા તૂર ના તાલે ઝૂમી ઉઠી હતી..

જેમાં તુર દ્વારા અલગ અલગ ચાળા વગળવામાં આવ્યા હતા. જુદા જુદા પ્રસંગે અને પરિસ્થિતિ માં તૂર ના ઉપયોગ વિશે લોકો ને માહિતી આપવામાં આવી હતી..


ખૂબ જ ઉત્સાહથી ઉપસ્થિત તમામ એ આ આયોજનમાં ભાગ લીધો હતો.

Your Queries :-
toor
tur thali
adivasi tur
adivasi
ek j chale
adivasi chale
finding peace with dipika
toor competition navsari
adivasi jan jagruti samiti navsari
anant patel mla
dhodiya dance
tur dance
adivasi halpati nayka
adivasi dhodiya
adivasi boli
aduvasi song
how to beat tur
તુર na ચાળા
તૂર ના તાલ

Комментарии

Информация по комментариям в разработке