🙏હંસલો હરિ ભજન નો આળસુ 👇 નીચે લખેલું છે

Описание к видео 🙏હંસલો હરિ ભજન નો આળસુ 👇 નીચે લખેલું છે

🙏હંસલો હરિ ભજન નો આળસુ 👇 નીચે લખેલું છે #મનિષાગડરિયા #હંસલો_હરિ_ભજન_નો_આળસુ_રે
#ગુજરાતીભજનકિર્તન #ગુજરાતીભજન #ગુજરાતી #મનિષાબેનગડરિયા #મનિષાબેનનાભજન
‪@GujratiBhajanKirtan....-jn6mm‬

✍️✍️✍️✍️✍️ ભજન ✍️✍️✍️✍️✍️

હંસલો હરિ ભજન નો આળસુ રે હંસલો નિંદામાં હોશિયાર હંસલો હરિ ભજન નો આળસુ રે

હંસલા ને તાળી પાડવી ગમતી નથી રે એનો અવતાર એડે જાય હંસલો હરિ ભજનનો આડસુ

હંસલો હરિ ભજનનો આળસુ રે હંસલો ભોજનમાં હોશિયાર હંસલો હરિ ભજનનો આળસુ રે

હંસલાને હંસનો સંગ ગમતો નથી રે બેસે એ તો બગલાની સંગાથ હંસલો હરિ ભજન નો આળસુ રે

હંસલા એ માનવ સરોવર મેલ્યા મોકડા રે ખોળે એ તો ખાબોચિયા દિને રાત હંસલો હરિ ભજનનો આળસુ રે...... २

હંસલાને મોતી નો ચારો ગમતો નથી રે લાગ્યો એને શંખલાનો સ્વાદ હંસલો હરિ ભજનનો આળસુ રે

હંસલો સારી શિખામણ શું કરે રે લાગ્યો એને માયા કેરો રંગ હંસલો હરિ ભજનનો આળસુ રે

હંસલો ભૂલી ગયો નિજ દેહને રે ભૂલ્યો એ તો પોતાનું રે ભાન હંસલો રે ભજનનો આળસુ રે

હંસલા હજી બાજી છે તારા હાથમાં રે ગુરુ ગોવિંદ બતાવે જ્ઞાન હંસલો હરિ ભજનનો આળસુ રે

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Комментарии

Информация по комментариям в разработке