સુરતનું સૌથી મોટું કુર્તી માર્કેટ! 😱 | Kurti Wholesale | Kurti Manufacturer Surat | Kurti Factory
#kurtiwholesaler #kurtimanufacturer #kurtimanufacturerinsurat #kurtiwholesalemarket #kurtibusiness #gujjubusinessvlogs
-----------------
📞Call or WhatsApp -+91 6358863687 / +91 6358907212
🏢Ajmera Fashion Limited
G-1, Ground Floor,
Surana 101, Sahara Darwaja,
Ring Road, Surat, Gujarat - 395002
-----------------
જય શ્રી કૃષ્ણ મિત્રો!
શું તમને ખબર છે કે સુરતનું સૌથી મોટું કુર્તી હોલસેલ માર્કેટ કયું છે? જ્યાં મેન્યુફેક્ચરિંગ પણ થાય છે અને જ્યાંથી તમે માત્ર પચ્ચીસથી ત્રીસ હજાર રૂપિયામાં તમારો બિઝનેસ શરૂ કરી શકો છો? તો આજે અમે તમને લઈ ને આવ્યા છીએ કુર્તીઓના સમુદ્રમાં, એટલે કે અજમેરા ફેશન, સુરત માં. જો તમે યુટ્યુબ પર સુરત કુર્તી માર્કેટ અથવા લેટેસ્ટ કુર્તી કલેક્શન શોધી રહ્યા હો, તો તમારી શોધ અહીં પૂરી થાય છે.
અહીં તમને મળશે અમેઝિંગ કુર્તીઓનું કલેક્શન માત્ર ઓગણાએંસી રૂપિયાથી! હા, તમે સાચું જ સાંભળ્યું. અમે એક ડાયરેક્ટ મેન્યુફેક્ચરર છીએ, એટલે જ તમને સીધા ફેક્ટરી રેટ પર માલ મળે છે, જેનાથી તમે તમારા કાપડના વેપારમાં સારો એવો ડબલ નફો કમાઈ શકો છો. અહીં તમને વન-પીસ, ટુ-પીસ, થ્રી-પીસ, કોટન કુર્તી, ટ્યુનિક, અને દિવાળી સ્પેશિયલ હેન્ડવર્કવાળા કલેક્શન પણ મળશે. અમારી પાસે સ્મોલથી લઈને ટ્રિપલ એક્સલ સુધીની બધી સાઈઝ ઉપલબ્ધ છે. યાદ રાખો, બધો જ માલ બંચ ટુ બંચ મળશે. જો તમે ઘરે બેસીને ઓનલાઈન પર્ચેસિંગ કરવા માંગતા હો, તો વિડીયો કોલની સુવિધા પણ છે. તો રાહ ન જુઓ, આજે જ સંપર્ક કરો.
Jai Shri Krishna Friends!
Do you know which is the biggest kurti wholesale market in Surat? Where manufacturing also takes place and from where you can start your business for just twenty-five to thirty thousand rupees? So today we have brought you to the sea of kurtis, namely Ajmera Fashion, Surat. If you are looking for Surat kurti market or latest kurti collection on YouTube, then your search ends here.
Here you will get an amazing collection of kurtis for just eighty-nine rupees! Yes, you heard it right. We are a direct manufacturer, that is why you get the goods directly at factory rates, which allows you to earn a good double profit in your cloth business. Here you will also get one-piece, two-piece, three-piece, cotton kurti, tunic, and Diwali special handcrafted collections. We have all sizes available from small to triple axle. Remember, all items are available bunch to bunch. If you want to shop online from the comfort of your home, we also have the facility of video calls. So don't wait, contact us today.
Surat Kurti Wholesale Market,
Kurti Manufacturer,
Wholesale Kurti,
biggest manufacturing unit in Surat,
Latest Kurti Collection,
Diwali Special,
Low Investment Business,
Cotton Kurti,
Tunic,
Three-Piece Set,
sastu kurti market in surat,
79 rs kurti,
kurti no business,
25000 ma business,
kurti for college students,
kurti for housewives,
online purchasing,
Kurti manfuacturer surat
Kurti wholesale market
kurti wholesale market surat
kurti manufacturer
cheapest wholesale market
kurti nu business
kurti kya thi khareedvi
kurti nu business kevi rite karvu
surat ma kurti kya thi khareedvi
wholesale ma kurti kya thi khareedvi
ghare betha kayo business karai
kam paisa ma kayo business karai ]
gujju business vlogs
#kurtiwholesaler #kurtimanufacturer #kurtimanufacturerinsurat #kurtiwholesalemarket #kurtibusiness #gujjubusinessvlogs
Информация по комментариям в разработке