ટેસ્ટી અને હેલ્થી મેથી-મસાલા બિસ્કિટ-ભાખરી | Crispy Methi-Masala Biscuit-Bhakri | Travelling Snack

Описание к видео ટેસ્ટી અને હેલ્થી મેથી-મસાલા બિસ્કિટ-ભાખરી | Crispy Methi-Masala Biscuit-Bhakri | Travelling Snack

#methi #biscuit #bhakri

ફ્રેંડ્સ, આ બિસ્કિટ-ભાખરી ખુબજ ટેસ્ટી લાગે છે અને ખુબજ હેલ્થી છે. બાળકો સરખું ખાતા ન હોઈ તો આ તમે નાસ્તામાં બનાવી શકો છે જેને બાળકો સોસ કે ચટણી સાથે માણી શકે છે. આમ ટેસ્ટ સાથે હેલ્થ પણ સચવાઈ જશે. તે ઉપરાંત આ બિસ્કિટ-ભાખરી રૂમ ટેમ્પરેચર પર ૩ દિવસ સુધી એવીજ રહે છે જેથી પ્રવાસમાં પણ તમે લઇ જય શકાય છે. તો આ રેસીપી જરૂર ટ્રાઈ કરજો. તમારો મિત્રોને પણ આ રેસીપી શૈર કરજો અને તમારો અભિપ્રાય નીચે કોમેન્ટમાં આપવાનું ભૂલશો નહીં.

ફ્રેંડ્સ, આવીજ સરસ મજાની રેસીપી માટે તમારો સહકાર પણ આપવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂરથી કરજો. તેમજ બેલ આઇકોન દબાવજો જેથી નવી રેસીપીસની નોટિફિકેશન્સ તમને મળતી રહે.

નીચે આપેલી લિંક પરથી તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ અમારી સાથે જોડાઈ શકો છો.

Friends try this awesome crispy biscuit-bhakri. It is very healthy & hence is also very beneficial to children. Further, at room temperature, it lasts for 3 days and hence it is very useful when travelling. So try this healthy & tasty snack and share your reviews in below comment section.

Keep supporting, like & share the video and don't forget to subscribe the channel.

Press the bell icon to stay updated with the new recipes.

Follow us on social media by clicking the below-mentioned links.

Facebook:   / njoytrecipes  

Instagram:   / njoytrecipes  

Thank You for watching.

#gujaratinasto #snacks #travel #breakfast #gujaratirecipes #nehascookbook #winterspecial #shreejifood #foodganesha #healthyfood #healthyrecipes #rotli

________________________________________________________________________________________
એકદમ માર્કેટ જેવી 3 અલગ સ્વાદમાં ગુજરાતી ભાખરી | Gujarati bhakhri | biscuit bhakhri | masala bhakhri
બજારમાં મળે એવી બિસ્કિટ ભાખરી - જીરા ભાખરી | Biscuit Bhakri | Shreejifood
એકદમ માર્કેટ જેવી જ ક્રિસ્પી ડ્રાય ભાખરી ઘરેજ બનાવો જે લાંબા સમય સુધી સારી રહે /two types of bhakhri
ગુજરાતી બિસ્કીટ ભાખરી બનાવવાની રીત | Biscuit Bhakri Recipe | Kadak Bhakhri banavani rit
માર્કેટ જેવી એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી બિસ્કિટ ભાખરી બનાવાની રીત/Biscuit Bhakhari banavani rit
માર્કેટ જેવી કોથમીર મરચાની ભાખરી | ભાખરી બનાવવાની રીત | biscuit bhakri recipe | ગુજરાતી ભાખરી
Biscuit Bhakhri | भाकरी अगर ऐसे बनाएँगे तो बिस्कुट जैसे क्रिस्पी बनेगी | Coriander & Jeera Bhakhri
માર્કેટમાં મળે તેવી મેથી ભાખરી | Methi Bhakhri | Masala Bhakri Recipe | ગુજરાતી ભાખરી બનાવની રીત
કાઠિયાવાડી બિસ્કિટ ભાખરી બનાવવા ની પરફેક્ટ રીત | Biscuit Bhakhri Recipe | Shekeli Bhakhri | Bhakhri
એકદમ માર્કેટ જેવી જ કોથમીર મરચા અને જીરા ભાખરી જે દિવસો સુધી સારી રહે/two flavoured bhakhri
બિસકીટ ભાખરી / wheat flour biscuit bhakhri/ बिस्किट भाखरी की रेसीपी
एक बार बनाइए, पूरे महीने खाए क्रिस्पी मेथी भाखरी • Crispy Methi Bhakri • Sangeeta's World
ભાખરી અને થેપલા ખાઈ કંટાળ્યાહોવતો ઓછા તેલમાં હેલ્થી નવો નાસ્તો | Thalilipeeth recipe | Masala bhakri
HEALTHY BISCUIT BHAKHRI बाजार जैसी बिस्किट भाखरी बनाने की रेसीपीબજાર મા મળતી બિસકીટ ભાખરી ની રીત
Rasoi Show | રસોઈ શૉ | Ep. 5316 | Biscuit Bhakhri
खस्ता,क्रिस्पी और करारी गुजराती मसाला भाखरी/masala bhakhri/Biscuit bhakhri recipe

Комментарии

Информация по комментариям в разработке