This video is of Guru Purnima celebrations at “Sanskruti Arya Gurukulam” by students, teachers and followers of Shrimad Bhagwad Gita and Guruji Mehulbhai Acharya. The students of Gurukulam performed items like dramas (Atma Gyan no Adhikari), songs in Hindi & Sanskrit etc. Sanskrit shlokas were sung by small children. Acharya Mehulbhai is disciple of Param Guruvarya Acharya Shri Vishwanath Datar and is colleague of #Rajiv Bhai Dikshit.
Facebook: https://www.facebook.com/profile.php?...
Youtube: / @acharyamehulbhai
Cont: +91 88495 75276 or +91 92656 14552 or [email protected]
If worthy, please Subscribe, Like, Share & Comment this video.
Guruji Shri Mehulbhai Acharya
કાશી-બનારસ ખાતે 11 વર્ષ સુઘી ન્યાયશાસ્ત્ર, વ્યાકરણ, શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના ભાષ્યો અને તેની વ્યાખ્યાઓ ઇતિયાદીનું સાંગોપાંગ અધ્યયન કરેલ એવા ગુરુવર્ય શ્રી વિશ્વનાથ આચાર્યના શિષ્ય ડો. મેહુલ ભાઈ આચાર્ય 'સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ' રાજકોટના સ્થાપક અને મુખ્ય આચાર્ય છે. તેઓ અને તેઓની સંસ્થા તેમના પ.પૂ. ગુરુવર્યશ્રી અને શ્રી રાજીવભાઈ દીક્ષિતનું સંસ્કૃતિ સંવર્ધન દ્વારા રાષ્ટ્રસેવાનું અધૂરું રહેલ સ્વપ્ન પૃરુ કરવા માટે અથાગ પ્રયત્ન કરી રહી છે.
After studying Nyaya Shashtra, Vyakaran and commentaries & definitions of Shrimad Bhagwad Gita at Varanasi for 11 years, Guruji Mehulbhai obtained the title of Acharya. He is founder and Chief Principal (Mukhya Acharya) of Gurukulam. He and his organisation are continuously working hard to fulfil dream of his revered Guru Param Pujya Guruvarya Acharya Vishwanath Datar and #Rajiv Bhai Dikshit, of service to nation by conservation of its rich heritage and culture.
SANSKRUTI ARYA GURUKULAM
"Sanskruti Savarndhan Sansthanam – (Culture Conservation Institute)" is an institute that has been protecting and conserving Authentic Indian Shastras / Ancient Scripts since 1970s. "Sanskruti Arya Gurukulam" is boarding school providing education as per the Ancient Ashram system. In addition to the overall development of children, Indian culture, sacrament and traditions are also taught here. Also seminars and courses about Indian Culture, Ayurveda, Panchgavya, Panch-kosha Development, Ancient Science & Traditions of Pregnancy, Ideal Parenting, Sanskrit Classes etc. are regularly organised for public. Here all the programs and education are done without fees but with volunteer donations.
“સાંસ્કૃતિ સંવર્ધન સંસ્થાનમ” 1970 થી ભારતીય સંસ્કૃતિના આધારભૂત ગ્રંથોનું રક્ષણ તેમજ સંવર્ધન કરતી સંસ્થા છે. અને “સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ” પ્રાચીન આશ્રમ પધ્ધતિ મુજબ શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ છે. અહિં બાળકોના સર્વાંગી વિકાસ સાથે ભારતીય સંસ્કાર,સંસ્કૃતિ અને પરંપરાઓ પણ શીખવવામાં આવે છે. અહીં લોકો માટે આયુર્વેદ, પંચગવ્ય, પંચકોશ વિકાસ, ગર્ભસંસ્કાર અને ગર્ભવિજ્ઞાન, આદર્શ માતાપિતા, સંસ્કૃત ભાષાના વર્ગો વગેરે ઘણા સંસ્કૃતિ સંવર્ધનના સેમિનારો અને કોર્સ કરવામાં આવે છે. અહીં બાળકોનો અભ્યાસ અને બધા કાર્યક્રમો નિઃશુલ્ક અથવા સ્વૈચ્છિક અનુદાનથી કરવામાં આવે છે,
GURU PURNIMA:
Guru Purnima (Poornima) is a spiritual tradition in Hindu culture dedicated to spiritual and academic teachers, who are evolved or enlightened humans, ready to share their wisdom with no monetary expectation. This festival is traditionally observed by disciples to revere their chosen Gurus and express their gratitude. The festival is celebrated on the full moon day (Purnima) in the Hindu month of Ashadha (June–July, date as per Hindu Calendar).
The word Guru is derived from two words, gu and ru. The Sanskrit root gu means darkness or ignorance, and ru denotes the remover of that darkness. Therefore, a Guru is one who removes the darkness of our ignorance. Gurus are believed by many to be the most necessary part of life. On this day, disciples offer pooja (worship) or pay respect to their Guru (spiritual guide.
ગુરૂ પૂર્ણિમા (ઉચ્ચાર: Guru Pūrṇimā, સંસ્કૃત: गुरु पूर्णिमा) જીવનમાં ગુરૂનું મહત્વ અને મહિમા સમજાવતો ઉત્સવ છે. ગુરુ અથવા વ્યાસ પૂર્ણિમા, અષાઢ સુદ પૂનમે ઉજવાતી ગુરૂ વેદવ્યાસની જન્મતિથિ છે. આ દિવસે ગુરૂની પૂજાનું ખાસ મહત્વ છે. શાસ્ત્રોમાં ‘ગુ‘ એટલે અંધકાર અને ‘રૂ‘ એટલે તેનો નિરોધક મતલબ પ્રકાશ. બે અક્ષરોથી મળીને બનેલ ‘ગુરૂ’ શબ્દનો અર્થ છે અંધકારને દૂર કરનાર. શિષ્યમાં અજ્ઞાન રૂપી અંધકારને દુર કરી જ્ઞાન રૂપી દિપક પ્રગટાવનાર ગુરૂ એક જીવન શિલ્પી મહાપુરુષ છે.
મનુષ્યનો પ્રથમ ગુરૂ જન્મ અને સંસ્કાર આપનાર માતા છે. શિક્ષિત કરનાર શિક્ષક તેનો બીજો ગુરુ છે. જીવનમાં ગુરૂનું સ્થાન વિશિષ્ઠ છે. આપણી સંસ્કૃતિ અને ધર્મની ઈમારતનો પાયો જ્ઞાન છે. જ્ઞાન મેળવવા માટે ગુરૂનું હોવું અતિ આવશ્યક છે. ગુરૂ બિન નહીં જ્ઞાન. ગુરૂ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે. ભારત દેશમાં આ તહેવાર ખૂબ જ શ્રધ્ધા અને ભાવથી ઉજવવામાં આવે છે. પ્રાચીન સમયમાં જ્યારે વિદ્યાર્થી ગુરૂના આશ્રમમાં નિ:શુલ્ક શિક્ષા મેળવતા હતાં, ત્યારે આ દિવસે શિષ્ય શ્રધ્ધાભાવથી પ્રેરિત થઈને પોતાના ગુરૂનુ પૂજન કરીને તેમને શક્તિ મુજબ દક્ષિણા આપીને ધન્ય-ધન્ય થઈ જતો હતો. અવાર્ચીન સમયમાં પણ 'સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ-રાજકોટ' માં નિઃશુલ્ક શિક્ષણ આપવાનું ચાલુ છે પરંતુ ગુરુજી શ્રી મેહુલભાઈ ગુરુપૂર્ણિમાના દિવસે પણ દક્ષિણા સ્વીકારતા નથી.
Информация по комментариям в разработке