મારે ટોડલે બેઠો મૉર | Mare Todle Betho Mor | Gujarati Full Movie | Naresh Kanodia | Snehlata

Описание к видео મારે ટોડલે બેઠો મૉર | Mare Todle Betho Mor | Gujarati Full Movie | Naresh Kanodia | Snehlata

જોવ નરેશ કનોડિયા અને સ્નેહલતા ની સુપરહિટ ફિલ્મ, 'મારે ટોડલે બેઠો મો' ‪@rajshrigujarati‬ પર

મારે ટોડલે બેઠો મોર ફિલ્મ માં સ્નેહલતા અને નરેશ કનોડિયા અભિનેતા છે. આ ફિલ્મ માં સ્નેહલતા એક રાજકુમારી ની ભૂમિકા ભજવે છે અને નરેશ કનોડિયા ગામ નો એક સામાન્ય માણસ છે. સ્નેહલતા ના પિતા એક રાજા છે અને એમની ઈચ્છા છે કી સ્નેહલતા ના લગ્ન એક રાજકુમાર સાથે થાય પણ સ્નેહલતા ને એ મંજૂર નથી. સ્નેહલતા ભાગી જાય છે ત્યાંજ એ નરેશન કનોડિયા ને મળે છે અને બન્ને પ્રેમ માં પડે છે. જુઓ કેવી રીતે બન્ને પ્રેમ કહાની માં આવેલા મુશ્કીલોનું સામનો કરે છે?

Snehlata and Naresh Kanodia starrer film Mare Todle Betho Mor is a love story of a princess that is played by Snehlata and a common villager played by Naresh Kanodia. Snehlata's father is a king and he wants Snehlata to get married to a prince but Snehlata opposes this decision. Snehlata runs away where she meets Naresh Kanodia and both fall in love. See how both face the difficulties in the love story?

Watch this Superhit Gujarati Film, 'Mare Todle Betho Mor' starring Naresh Kanodia, Snehlata in the leading roles along with the versatile actors, Arvind Rathod and Firoz Irani.

#rajshrigujarati #rajshrigujarati #nareshkanodia #snehlata

For more movies of Naresh Kanodia , Upendra Trivedi , Snehlata , Jayshree T , Rita Bhaduri , Ramesh Mehta or old gujarati Movies , bhajan , Hemant Chauhan songs , Hemant Chauhan bhajans , gujarati song , krishna bhajan , bhajan songs , hanuman bhajan , gujarati song , gujarati geet , gujarati picture , gujarati film, gujarati garba, gujarati geeto, ashapura maa songs, ashapura maa aarti , haji pir , haji pir qawali , subscribe to @Rajshri Gujarati -    / rajshrigujarati  

Комментарии

Информация по комментариям в разработке