આ ગામ માં શ્રીજી મહારાજ ૧૬ વખત આવેલા છે | swaminarayan mandir Upleta dham

Описание к видео આ ગામ માં શ્રીજી મહારાજ ૧૬ વખત આવેલા છે | swaminarayan mandir Upleta dham

શ્રીજી મહારાજ ના સર્વ લાડીલા સંતો તથા હરિભક્તો ને ભાવ થી જય સ્વામિનારાયણ મહાદેવ

આ ઉપલેટા ધામ માં મહારાજ ૧૬ વખત આવી ને આ ગામ ને પાવન કરેલ છે આ ગામ માં શ્રીજી મહારાજ ૧૦૦૦ બેડે સ્નાન કરેલ છે અને આ ગામ માં આહીર મળાય માં ની ઘરે મહારાજ વર્ણી રૂપે આવી ને રોટલો અને જમેલ છે






#swaminarayan
#swaminarayanbhagwan
#swaminarayanchesta
#swaminarayankatha
#swaminarayankirtan
#vadtaldham
#vadtal
#gadhpurdham
#gharsabha
#swaminarayanmandir
#swaminarayandhun

Комментарии

Информация по комментариям в разработке