સેવનો દૂધપાક એકદમ પરંપરાગત રીતે/Sev no Dudhpak - Gujarati Recipe - Kalpana Naik

Описание к видео સેવનો દૂધપાક એકદમ પરંપરાગત રીતે/Sev no Dudhpak - Gujarati Recipe - Kalpana Naik

#સેવનોદૂધપાક#SevNoDudhpak #Dudhpak #Gujarati
ઘઉંના લોટમાંથી સેવ બનાવીને એને તડકે સૂકવીને આખું વરસ સાચવવામાં આવે છે, હવે આ સેવ તમને માર્કેટમાં પણ મળી રહે છે. આ સેવમાંથી લાપસી પણ બને છે. આજે આપણે આ ઘઉંની સેવ નો એકદમ પરંપરાગત રીતે દૂધપાક બનાવેલ છે. કોઈ પ્રકારનો માવો કે મિલ્ક પાવડર વાપર્યો નથી. એકદમ મલાઈદાર અને સ્વાદિષ્ટ દૂધપાક બન્યો છે.
સેવ ના દૂધપાક માટે.....
એક કપ ઘઉંની સેવ
બે લિટર દૂધ
પોણો કપ ખાંડ
કેસર
ઈલાયચી પાવડર
બદામની કતરણ
પીસ્તી છીણીને
કાજુના ટુકડા
***********
દિવાળીના ઘૂઘરા
   • ઘૂઘરા/Ghughara/ દિવાળીના નાસ્તા - Diw...  
*************
ચકરી ની એકદમ સરળ રીત
   • ચકરી - દિવાળી નાસ્તા - Chakari Recipe...  
***************
ઓટ્સ અને સ્પ્રાઉટસ હેલ્ધી વેજીટેબલ ફ્રેન્કી
   • Видео  
**************
ઉછાળેલા પાતરા
   • પાતરાં - Gujrati Recipe - ઉછાળેલાં પા...  
**************
બેસન ચિલ્લા હેલ્ધી
   • Видео  
*************
રવા મેંદાની પૂરી, એકદમ પરંપરાગત રીતે
   • Видео  
,************
ચણાનો લાડુ
   • ચણાનો લાડુ - Chana no ladvo - Besan L...  
**********
મગનું ખાટું અને ગુજરાતી કઢી રસોઈયા સ્ટાઈલ
   • Видео  
***********
#પૂડા#છાંટીયા પૂડા
પાપડી નું ખીચું
   • Видео  
વઘારેલો રોટલો
   • Видео  

ઢોકળાં
   • Видео  

માલ પૂડા વિસરાતી વાનગી
   • માલપુડા - Malpuva - Gujarati Recipe -...  

છાસીયો લોટ વિસરાતી વાનગી
   • વિસરાતી વાનગી - છાસિયો લોટ / વિસરાતી ...  

છાંટી યા પુડા વિસરાતી વાનગી
   • Видео  

દૂધીના મૂઠિયાં હેલધી રેસિપી
   • Видео  

મારી સ્વલિખિત ગુજરાતી વાર્તા વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.
https://gujarati.pratilipi.com/user/e...

Комментарии

Информация по комментариям в разработке