દિવાળી ક્યારે મનાવવી 31 Oct કે 1 Nov?

Описание к видео દિવાળી ક્યારે મનાવવી 31 Oct કે 1 Nov?

દિવાળી મુહુર્ત - 2024,
👉મહાલક્ષ્મી પૂજન મુહુર્ત2024,
1st Nov, શુક્રવાર
05.36 PM To 6:15 PM,
.
👉ધનતેરસ પૂજન મુહુર્ત 2024,
29th Oct, મંગળવાર
મુહુર્ત - 06.31 PM to 08.14 PM
ધનતેરસ ની ખરીદીનું મુહુર્ત
29th Oct, મંગળવાર
10.57 AM to 01.49 PM
.
👉નરક ચતુર્દશી મુહુર્ત
રૂપ ચૌદશ / કાળી ચૌદશ, (અભ્યંગ સ્નાન)
30th Oct, બુધવાર
05.20 AM to 06.32 AM
.
👉મહાલક્ષ્મી પૂજન મુહુર્ત2024,
1st Nov, શુક્રવાર
05.36 PM To 6:15 PM
.
👉નુતન વર્ષ પ્રારંભ, અન્નકૂટ, ગોવર્ધન પૂજન મુહુર્ત,
2nd Nov, શનિવાર
08.06 AM to 09.32 AM
.
👉ભાઈબીજ (યમ દ્વિતીયા)
3rd Nov, રવિવાર
તિલક મુહુર્ત
09.32 AM to 12.23 PM
01.48 PM To 03.13 PM
.
👉લાભ પંચમી મુહુર્ત
6th Nov, બુધવાર
06.43 AM to 9.33 AM
10.58 AM to 12.23 PM

Комментарии

Информация по комментариям в разработке