રા’નવઘણ ને પરચો આપનાર Aai Varudi Mataji નું મંદિર-2022, Varudi Mataji Mandir

Описание к видео રા’નવઘણ ને પરચો આપનાર Aai Varudi Mataji નું મંદિર-2022, Varudi Mataji Mandir

વરૂડી માતાજી નુ મંદિર જામનગર જીલ્લા ના કાલાવડ તાલુકા ના ધુડશીયા ગામે આવેલ છે આ એક ઈતિહાસ સાથે જોડાયેલ સ્થળ છે, વરૂડી માતાજી એે જુનાગઢ ના રાજા રા’નવઘણ ને તેની ૯ લાખ ની સેના ને પરચા પૂર્યા હતા તે વાત જગ વિખ્યાત છે સાથે પાસે આવેલા જટુકલી માતાજી નો વડ, પઠાપીર ની દરગાહ, ધુળીયો ઢગ, વોડીશાંગ ડેમ પણ જોડાયેલ ને જોવા-જાણવા લાયક છે

varudi maa,
varudi bani ne ma,
varudi maa status,
varudi maa no itihas,
varudi maa na parcha,
varudi ane ra navghan,
aai varudi,
navghan aavyo varudi na nehde,
varudi bani ne maa status,
varudi banine ma kirtidan gadhvi garba

Комментарии

Информация по комментариям в разработке