મહાભારતના સૌથી ભયંકર શ્રાપ Curse from Mahabharata #hinduism #unknown #historyમહાભારતમાં
હિન્દુ, ઇતિહાસ, મહાભારત, શ્રાપ, કૃષ્ણ, અશ્વત્થામા, ગાંધારી, શકુની, ગાંધાર, કંદહાર, યુધિષ્ઠિર, કુંતા, કર્ણ, રાજા પરિક્ષિત, શમિક, શૃંગી, તક્ષક, કળિયુગ
Hindu, Itihas, History, Mahabharat, curse, Krishna, Ashwatthama, Gandhari, Shakuni, Gandhar, Kandahar, Yudhisthir Kunti, Kunta, Karna, Karn, King Parikshit, Shmika, Shrungi, Takshak, Kaliyuga
ચાર વ્યક્તિઓને એવા શ્રાપ આપવાં આવેલ કે જેની સજા હજી પણ લોકો ભોગવે છે.
નંબર એક: ભગવાન શ્રીકૃષ્ણએ અશ્વત્થામાને અમર જીવનનો શ્રાપ આપેલ પરંતુ સાથે તેને રક્તપિતનો પણ શ્રાપ આપ્યો જેથી તે માણસો વચ્ચે રહી ના શકે.
કહેવાય છે કે અશ્વત્થામા આજે પણ જીવિત છે અને જંગલોમાં ભટકે છે.
નંબર બે: પોતાની બહેનને અંધ રાજા સાથે પરણવવા બદલ શકુનીએ ભિષ્મ સામે બદલો લેવા મહાભારતનું યુદ્ધ કરાવ્યું જેમાં ગાંધારીના સો સંતાનો મૃત્યુ પામ્યા.
આથી ગાંધારીએ શકુનીને શ્રાપ આપ્યો કે તેના રાજય ગાંધારમાં પણ ક્યારેય શાંતિ સ્થાપિત નહિ થાય.
અને મહાભારતના સમયનું ગાંધાર એટલે આજના અફઘાનિસ્તાનનું કંદહાર એટલે કંદહારમાં આજે પણ રાજકીય શાંતિ નથી.
નંબર ત્રણ: કર્ણ પણ કુંતીપુત્ર છે એ વાત છૂપાવવા બદલ ધર્મરાજા યુધિષ્ઠિરે માતા કુંતાને શ્રાપ આપેલ કે આજ પછી કોઈ પણ સ્ત્રી પોતાના મનમાં કોઈ રહસ્યની વાત દબાવાઈ નહીં શકે.
નંબર ચાર: રાજા પરિક્ષિતે કળીયુગના પ્રભાવને લીધે ધ્યાનમાં બેઠેલા શમિક ઋષિના ગળામાં મરેલો સાપ નાખ્યો. આ જોઈને ગુસ્સે થયેલા શમિક ઋષિના પુત્ર શૃંગી ઋષિએ પરિક્ષિતને શ્રાપ આપ્યો કે સાત દિવસ પછી તક્ષક નાગના દંશને કારણે તેનું મૃત્યુ થશે.
શૃંગી ઋષિના શ્રાપ મુજબ સાત દિવસ પછી રાજા પરિક્ષિતનું મૃત્યુ થયું અને કળિયુગની શરૂઆત થઈ.
જો આ વિડિયોથી તમને હિન્દુ ધર્મ વિષે કશું નવું જાણવા મળ્યું હોય તો વિડીયો લાઇક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો.
Информация по комментариям в разработке