TARA LAGAN NA DHOL VAGYA || AKASH THAKOR || 4K VIDEO || HIT BEWAFA SONG 2024 | WEDDING SPECIAL SONG

Описание к видео TARA LAGAN NA DHOL VAGYA || AKASH THAKOR || 4K VIDEO || HIT BEWAFA SONG 2024 | WEDDING SPECIAL SONG

#AKASHTHAKOR #TARALAGANNADHOLVAGYA #GUJARATISONG #BEWAFASONG2024 #WEDDINGSEASONSPECIAL

Tara lagan na dhol vagya Aakash Thakor- 4k Video - તારા લગન ના ઢોલ વાગ્યા
Song : Tara lagan na dhol vagya
Singer&artist : Aakash Thakor
Artist : Bharati thakor,Jay raval,Jyoti thakkar
Lyrics&compose : Rk Thakor
Music : Ravi nagar,Rahul Nadiya
recording : R2 recording studio
Dop : Vikram damecha,prem thakor
Director : Vashudev makwana
Edit : Vikram damecha HV
Producer : Aakash thakor
Music Label & Copyright : Aakash thakor official


Lyrics
હે જાડ ને પીળા પોદડા પાચ્યા
વાટ જોઈ તારી ગોંદરે થાચ્યા
જોન તારી આયી ગોડી મને ચોઇ ના ના રાષ્યા
તારા લગન ના ઢોલ રે વાજ્યા
ધબકારા આ દિલ ના વધ્યા
તમે સડયા સોરિયે અમે તારા લગન માં નાચ્યા
હો મારા રાષ્યા ઉપર પોણી ફેરવ્યું મારી જાનું
દુઃખ આયુ ઓગણે ગોડી મારે કોને કેવાનું
હો નસીબ મારા અવળા પડ્યા
તમે તો ગોડી સોરીયે સડ્યા
ફેરા તને ફરતા જોઈ ગોડી અમે રડી પડ્યા
સાઈન...
હો જોની જોઈ ને તમે અંધારે ભટકાડ્યા
આજ કાલ કઈ ને તમે અમને રખડાયા
હો ગોમ વસે આબરૂ ના ચાર ઓના કરાયા
મારો મારો કરી એને જબરા રે ફસાયા
હો આજ નો દાડો અને છેલ્લી હસે રાત
આજ પસી તારે મારે થાસે ના કદીયે વાત
હે આબરૂ તેતો મોડવે બોધી
બોલવાની તે બાધા લીધી
તારા મારા પ્રેમની વાતો ગોડી ના મે કોઈને કિધી
સાઈન....
હો તારા લગન નું તેતો વર્ગોડુ રે કાઢ્યું
મારું તો નાક બધા વસે તેતો વાઢ્યુ
હો દિલ તોડવું તુ તો પ્રેમ નતો કરવો
મારા સિવાય બીજો વર વરવો
હો વિદાયું તારી ને પગ મારા ના ટચ્યા
તારી પાસલ તારા હાહરી મો પોચ્યા
હો મને જોઈ ને બારણાં વાસ્યા
હમજ્યો ના તારા પ્રેમ ની ભાષા
શું કરું રોમ મારા મને હાવ લુંટી નાષ્યા
સાઈન

Do subscribe, Like And share *

#aakashthakor #gujratisong #Taralagannadholvagya

Комментарии

Информация по комментариям в разработке