-----------કીર્તન લખેલુ જોયે છે તો---------------
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
મળ્યો માનવનો અવતાર દિલ માં રે વિચારજો
જો જો એળે નવ જાય દિલ માં રે વિચારજો
જામીન આપ્યા છે તમને ગર્ભની જેલમાં
ભાવે ભજવાના ભગવાન દિલ માં રે વિચારજો
બહાર આવીને તું તો ભૂલ્યો ભગવાનને
લાગી તને માયાની લાત દિલ માં રે વિચારજો
માતા પિતા સુત બાંધવને બેનડી
સગા વ્હાલા કેવાના હોય દિલ માં રે વિચારજો
મારું મારું રે કરીને લેતો તું છાજિયાં
તારું નથી રે તલભાર દિલ માં રે વિચારજો
કહે પુરુષોત્તમ ચેતી જા જીવડાં
પલ એક લાખોની જાય દિલ માં રે વિચારજો
મળ્યો માનવનો અવતાર દિલ માં રે વિચારજો
જો જો એળે નવ જાય દિલ માં રે વિચારજો
ઓમ નમો નારાયણ અમરા વિડીયો મા આપના રાજગર ધંધા માતા ની જહેરત કરવા માટે અમારો સંપર્ક કરો 9714298966
ખોટા ફોન મેસેજ કરવા નય
યુટ્યુબ મા તમારા સત્સંગ કીર્તન ના વિડીયો મુકવા માટે અમારો સંપર્ક કરો..મો 9714298966
WhatsApp:- 9714298966
Only Msg.....
ચેનલ વર્ણન
સદગુરુ સત્સંગ મંડળ બોટાદ
યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને અહીં તમે ભજન, સત્સંગ, કથા, લાઈવ પ્રોગ્રામ, કીર્તન, મહિલા મંડળ સત્સંગ અને મહિલા ભજન મંડળને લગતા વિડિયોઝ જોઈ શકો છો. હું આશા રાખું છું કે તમે અમારા વિડીયોમાંથી સારી રીતે શીખી રહ્યા છો અને તમારું મન પહેલા કરતા વધુ તીક્ષ્ણ બનાવશો.
#gujratibhajan2023#gujratikirtan2023#gujratisatsang#gujrati#gujrat#satsangmandal#rajkot#Amreli#Botad#Bhavnagar#Jamnagar#Surat#Radhekrishna#Gopimandal#Navabhajan#Newkirtan#Vilashben#siddhnathmahadev#satgurusatsangmandalbotad#sadgurusatsanmandal#gurudham#sadgurudhambotad#karangiri#satsangmandalbotad#newsteyal#musicgruop#siddhnathmahadev#gagjinijupdi#viral#satsang#youtube#youtuber#gujratikirtan#tiktok#shorts#shivratri#navratri
/ @satgurusatsangmandal
• મળ્યો મનુષ્ય અવતાર Sadguru Satsang Mandal...
• ભલો ભરથરી ભલો ગોપીચંદ ( કીર્તન નીચે લખેલુ ...
• હરી જીવન નુ ગાડુ મારુ હાકજો કીર્તન 2023 | ...
• આખી રામાયણ એક કીર્તન માં સૌપ્રથમ વાર સાંભળ...
• રામદેવપીર ની લગ્ન કંકોતરી નવુ કીર્તન 2023 ...
• '' અધિક શ્રાવણ માસ માટે સ્પેશિયલ કિર્તનો (...
• સમુદ્ર વલોણું મારા વાલાએ વલોયુ કીર્તન સદગ...
• મારે રામ ના નામ ની ડેલી પ્રભુજી મને બવ વાલ...
સત્સંગ મંડળ,
સત્સંગ મંડળી ભજન, સત્સંગ મંડળી,
સત્સંગ મંડળ સુરત,
સત્સંગ મંડળ ગુજરાતી,
સત્સંગ મંડળી ભજન,
સત્સંગ મંડળ કીર્તન,
સત્સંગ મંડળ ના ભજન,
ગુજરાતી કીર્તન,
ગુજરાતી કીર્તન ભજન,
ગુજરાતી કીર્તન મંડળી,
gujarati kirtan swaminarayan,
gujarati kirtan shrinathji,
ગુજરાતી કીર્તન હેમંત ચૌહાણ,
ગુજરાતી ભજન 2020,
ગુજરાતી ભજન 2020 નવું,
ગુજરાતી ભજન 2020 નાવા,
ગુજરાતી ભજન 2020 વિડીયો,
ગુજરાતી પ્રાચીન ભજન,
મહિલા મંડળ ભજન,
મહિલા મંડળ ભજન ગુજરાતી,
ગુજરાતી મહિલા મંડળ,
મહિલા મંડળ ભજન કીર્તન,
મહિલા મંડળ ભજન મંડળી,
ગુજરાતી મહિલા મંડળ ભજન,
ગુજરાતી મહિલા મંડળ સત્સંગ,
ગુજરાતી મહિલા ભજન,
મહિલા ભજન મંડળ,
મહિલા ભજન મંડળ ગુજરાત,
ગુજરાતી ભજન 2023,
ગુજરાતી કીર્તન 2023,
સત્સંગ મંડળ સુરત, ભજન મંડળ, મહિલા મંડળ સુરત, રીટાબા સલંગપુર ધામ, રીતાબા કીર્તન, નવું કીર્તન, શિવ મહિલા મંડળ મોટા વરાછા,
ભજન,
શિવ મહિલા મંડળ,
નવો સત્સંગ,
સત્સંગ ના કીર્તન,
કૃષ્ણ ભજન,
કૃષ્ણ કીર્તન,
મહિલા મંડળ ના ભજન,
ભજન મંડળ હાલોલ,
Информация по комментариям в разработке