મંગળા આરતી દર્શન - જય રણછોડ રાય - DT - 28 - 12 - 2024 શનિવાર

Описание к видео મંગળા આરતી દર્શન - જય રણછોડ રાય - DT - 28 - 12 - 2024 શનિવાર

॥ ॐ શ્રી પરમાત્મને નમઃ॥
ૐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने।
प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः।।
આજરોજ ના શ્રી રણછોડરાયજી મંદિર 🛕 ડાકોર ના ઠાકોરજી ના 🪔 મંગળા આરતી દર્શન 🪔 🙏
રસ ભીના રાય રણછોડ વસો મારા રુદીયા માં 🙏 🔔
મને લાગી તમારી માયા, નિર્મળ થઇ છે અમારી કાયા
તમે ભક્તોની વહારે ધાયા, ધન્ય ધન્ય રણછોડ રાયા....🙏
એવું શ્રી વલ્લભ પ્રભુ નું નામ અમને પ્રાણ પ્યારું છે
એવું શ્રી વિઠ્ઠલ પ્રભુ નું નામ અમને પ્રાણ વ્હાલું છે
પ્રાણ પ્યારું છે અમને અતિશય પ્યારું છે......🙏
ૐ નમઃ ભગવતે વાસુદેવાય
🙏 જય રણછોડ રાય 🙏
🪔 મંગળા આરતી દર્શન 🪔
DT - 28 - 12 - 2024 શનિવાર

Комментарии

Информация по комментариям в разработке