ઉનાળામાં વાવણી માટે ભીંડાની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ ,સારું એવું ઉત્પાદન અને આવક પણ સારી/ Just Agreem

Описание к видео ઉનાળામાં વાવણી માટે ભીંડાની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ ,સારું એવું ઉત્પાદન અને આવક પણ સારી/ Just Agreem

Agreem/Agricultural Information

LIKE.SHERE.&SUBSCRIBE

YouTube :- https://www.youtube.com/channel/UCWhL...

આપણી આ ચેનલ મારફતે તમને મળશે નીચે દર્શાવેલા ટોપિક્સની માહિતી
જેવાકે.

ખેતીને લગતી માહિતી ,યોજનાઓ ,વર્તમાન આગાહીઓ ,સરકારી નિયમો, યોજનાકીય ફોર્મની વિગતો,શૈક્ષણીક, વર્તમાન પાકો અને તેની દરેક ઉપયોગી માહિતી, ખેડૂતોને લગતી યોજનાઓ અને નિયમો,અને જે મિત્રો સ્પર્ધાત્મક પરિક્ષા ની તૈયારી કરે છે તેના માટે આ ચેનલ JUSTAGREEMમાં રોજ સવારે ખેતીને અનુરૂપ પ્રશ્નોનો વિડીઓ મુકવામાં આવે છે.જેથી રોજની અપડેટ મેળવવા ચેનલ JUSTAGREEMને SUBSCRIBE કરવાનું ભૂલશો નહિ.

મિત્રો આપણને જે માહિતી અહી વિડીઓ મારફતે આપવામાં આવે તે મોટાભાગે અનુભવ અને પ્રત્યક્ષ પ્રેક્ટીસના આધારે ત્યાર કરવામાં આવે છે. મોટાભાગે ચોક્કસતા હોય છે, પરંતુ ખેતીના જે પાકો વિષે ચર્ચા કરવામાં આવે તે શ્રોતાએ પોતાના વિસ્તાર અને વાતાવરણને ધ્યાનમાં રાખી અનુકરણ કરવું જોઈએ.કારણકે દરેક વિસ્તાર અને વાતાવરણ અલગ અલગ હોય છે. જેથી તેની વ્યવસ્થા પણ અલગ થાય છે, અને વિડીઓ જે આપવામાં આવે તેનો સમયપણ ધ્યાનમાં રાખવો જોઈએ.

દરેક માહિતીની અપડેટ જોવા માટે ચેનલને LIKE.SHERE.&SUBSCRIBE કરવાનું ભૂલશો નહિ. કારણકે દરેક માહિતી આપના સુધી સમયસર મળી રહે.

Комментарии

Информация по комментариям в разработке