Vansali Vagi Valamni - Gujarati Full Movie | વાંસળી વાગી વાલમની | Upendra Trivedi | Snehlata

Описание к видео Vansali Vagi Valamni - Gujarati Full Movie | વાંસળી વાગી વાલમની | Upendra Trivedi | Snehlata

જોવ ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા, અરવિંદ ત્રિવેદી અને પદ્મ રાની ની આ સુપરહિટ ગુજરાતી ફિલ્મ, 'વાંસળી વાગી વાલમની' ‪@rajshrigujarati‬ પર

વાંસળી વાગી વાલમની - વિરમની વાંસળીના સુર માં ઘેલી થઈ લીલીની લાગણીની તેના પિતાને જાણ થઈ. લીલીના પિતા વિરમ ને ગામ છોડી જવાની ધમકી આપે છે. વિરમ જે દિવસે ગામ છોડવાનો હતો તે દિવસે એક અકસ્માત માં લીલી અટવાઈ ગયી અને વિરામ આવી પોંચ્યો એને બચાવવા. પણ એ અકસ્માત માં વિરમ પોતાનું પગ ગુમાવી બેઠો ને પોતાને લીલી ના કાબિલ નથી એવું સમઝવા લાગ્યો. લીલી ની જિંદગી બરબાદ ના થાય એટલે પોતાના ભાઈ સાથે લીલી નો સગપણ નક્કી કર્યો. લીલી ને વિરામ ના ભાઈ ના લગ્ન ના દિવસે વિરમ પોતાની જાન ગુમાવી બેઠો.

Vansali Vagi Valamni - This film based on a loving couple viram and lily. It's interesting to watch how this couple is put in extreme situations and are being drift apart. How will the couple survive amidst all the challenges.

Watch this Superhit Gujarati Movie - 'Vansali Vagi Valamni'
Starring Upendra Trivedi, Snehlata, Arvind Pandya, Padma Rani,
Director - Chandrakant Sangani

#rajshrigujarati #gujaratimovie #snehlata

For more movies of Naresh Kanodia , Upendra Trivedi , Snehlata , Jayshree T , Rita Bhaduri , Ramesh Mehta or old gujarati Movies , bhajan , Hemant Chauhan songs , Hemant Chauhan bhajans , gujarati song , krishna bhajan , bhajan songs , hanuman bhajan , gujarati song , gujarati geet , gujarati picture , gujarati film, gujarati garba, gujarati geeto, ashapura maa songs, ashapura maa aarti , haji pir , haji pir qawali , subscribe to @Rajshri Gujarati -    / rajshrigujarati  

Комментарии

Информация по комментариям в разработке