રાજા રણછોડ મારો રાજા રણછોડ ભજન સાંભળો તો આવા સાંભળો

Описание к видео રાજા રણછોડ મારો રાજા રણછોડ ભજન સાંભળો તો આવા સાંભળો

રાજા રણછોડ મારો રાજા રણછોડ
દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ

ડાકોર નો ગામ ધણી રાજા રણછોડ
આખા આ ગામનો ધણી રાજા રણછોડ

રંગીલો રૂપાળો મારો રાજા રણછોડ
હે ધોળી ધજા વાળો પહેલો રાજા રણછોડ

કેડ રેકસીને ઉભો રાજા રણછોડ
જાણે મોટો સૂબો પેલો રાજા રણછોડ

ચિતડાનો ચોર મારો રાજા રણછોડ
કાળજાની કોર મારો રાજા રણછોડ

જડે નહીં જોડે એવો રાજા રણછોડ
પુરા કરે કોડ મારો રાજા રણછોડ

મગજને ગોટા વાળો રાજા રણછોડ
મીઠી મીઠી મોરલી વાળો રાજા રણછોડ

માખણ ની મિસરી જમે રાજા રણછોડ
જલારામ મંડળને વાલો રાજા રણછોડ

રાજા રણછોડ મારો રાજા રણછોડ
દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ
🌹🌹🌹🌹🌹🙏 જય દ્વારકાધીશ🙏🌹🌹🌹🌹

#શંકર, #ભોલેનાથ, #મહેશ્વર, #રુદ્ર, #મહાકાલ, #સદાશિવ બટારા સીવ, #નટરાજ, #શિવ, #ત્રિમૂર્તિ, #પરમાત્માન, #પરબૂમ, સહી વાદ, #કૈલાશ પર્વત, #સમશાન ભૂમિ, #અધિપતિ, #ઓમ નમઃ શિવાય, #ઓમ નમો, #ભગવતે રુદ્રાય, #અર્ધ ચંદ્રાકાર, #ચંદ્ર ડમરૂ, #વાસુકી, #સોમવાર,# થરોદશી પદ, #નંદ, #આખલો, #મહાશિવરાત્રી,#શ્રાવણ, #કાર્તિક પૂર્ણિમા, #ભૈરવ, અષ્ટમી, #પાર્વતી, #કારતિકે, #ગણેશ, #મહેશ

#satsang, #દેશી કીર્તન, #સત્સંગ જલારામ મંડળ ઉધના
#satsang, #bhjan, #ગુજરાતી કીર્તન, #satasang
#સત્સંગ મંડળ, #ગુજરાતી ભજન, #kirtan, #gujarati kirtan

#કૃષ્ણ,કાનો રાધા, #કાનો દ્વારકાવાળો, #કૃષ્ણ લીલા, #ગોકુળ, #મથુરા,# દેવકી, #વાસુદેવ, #ભગવાન, #કીર્તન, #થાળ, #હોળી, #જન્માષ્ટમી,#કાર્તિક પૂર્ણિમા, #શરદ પૂર્ણિમા,#દ્વારકા, #મથુરા, #સૌરાષ્ટ્ર, #વેરાવળ, #ગુજરાત, #કૃષ્ણ ભજન, #ભોળાનાથ ભજન, #મીરા ભજન, #રામદેવપીર ના ભજન

કીર્તન#krishna#gujaratibhjan# સત્સંગ #bhajan # ભજન#trending# હનુમાન દાદા # ભાગવત ગુજરાતી#lagangeet# ગુજરાતી કીર્તન# જલારામ મંડળ ઉધના #satsan#bhajn #kirtan#gitarbari #bhakti #ramaya #ramsita #રાધે રાધે# ગણપતિ # #kinjalben #રામદેવપીર,

Комментарии

Информация по комментариям в разработке