૨૩ વર્ષની રાહ પછી, IVF દ્વારા સંતાન સુખની પ્રાપ્તિ, ડૉ. ધવલ ધારાણી, ઈશા IVF સેન્ટર, પાલનપુર, ગુજરાત.

Описание к видео ૨૩ વર્ષની રાહ પછી, IVF દ્વારા સંતાન સુખની પ્રાપ્તિ, ડૉ. ધવલ ધારાણી, ઈશા IVF સેન્ટર, પાલનપુર, ગુજરાત.

૨૩ વર્ષની રાહ પછી, IVF દ્વારા સંતાન સુખ!

આશાબેન વિઠ્ઠલભાઈ પરમાર ૨૩ વર્ષથી સંતાન પ્રાપ્તિની રાહ જોઈ રહ્યા હતા. ઘણા પ્રયત્નો અને સારવારો બાદ પણ તેમને સફળતા મળી નહોતી. ૨૦૨૪માં, તેમણે ISHA IVF સેન્ટર, પાલનપુર, ગુજરાતમાં ડૉ. ધવલ ધારાણી ની સલાહ લીધી.

IVF ટ્રીટમેન્ટ દ્વારા, આશાબેન ૧ બાબો અને ૧ બેબી ને જન્મ આપી શક્યા. આ ખુશીના સમાચાર સમગ્ર ગુજરાતમાં ફેલાયા.

ISHA IVF સેન્ટરના સ્ટાફ અને મેનેજમેન્ટની ખૂબ પ્રશંસા થઈ રહી છે. ડૉ. ધવલ ધારાણી ની કુશળતા અને અનુભવના કારણે આશાબેનનું સપનું સાકાર થયું.
----------------------------------------------------------
Book Your Appointment With Us For IVF Treatment in Palanpur, IVF Specialist in Palanpur, Best Hospital for IVF in Palanpur, Specialist Dr. Dhaval Dharani At Isha IVF Center, Palanpur, Gujarat.

Contact Us :- +91 90166 92166, +91 74054 24365
----------------------------------------------------------
#ishaivf #IVF #PatientReview #successfulstory #patientsatisfaction #patientexperience #IVFHope #FamilyPlanning #ParenthoodDreams #gynecologist #obstetrician #fertilization #fertility #infertility #TopFertilityCenter #drdhavaldharani #mehsana #Disha #patan #ahmedabad #palanpur #gujarat #i3corporation

Комментарии

Информация по комментариям в разработке