મૂળ મહેલ માં વસે ગણેશા - અરવિંદભાઈ જેઠવા - 10-08-2024

Описание к видео મૂળ મહેલ માં વસે ગણેશા - અરવિંદભાઈ જેઠવા - 10-08-2024

મૂળ મહેલ માં વસે ગણેશા

તમે ભાંગો મારા દલડા ની ભાતા
તમે ખોલો મારા રૂદિયાના તાળા
મારા દુ:ખ દારિદ્રય મટી જાતા
ગણપતિ દાતા.. હો મેરે દાતા

1) મૂળ મહેલમાં વસે ગણેશા
ગુરુ – ગમસે ગમ પાતા .. ગણપતિ દાતા
રુમઝુમ રુમઝુમ નેપુર બાજે
મધુરી ચાલ ચલાતા.. .. ગણપતિ દાતા

2) ખીર ખાંડ ને અમૃત ભોજન..
ગણપતિ લાડુ પાતા ..
ધૂપ ધ્યાનને કરું આરતી
ગૂગળ ના ધૂપ હોતા .. ગણપતિ દાતા

3) તોરલ પુરીજી રૂખડિયો બોલ્યા
મરજીવા મોજું પાતા.. .. ગણપતિ દાતા

યૂનિવર્સલ ટ્રેડ સેન્ટર - c/o. શ્રી ભાવેશભાઈ ચૌહાણ
બાલાજી સેન્ડવિચ સામે ની શેરી, જૂની શ્રી રાજ ટોકીઝ વાલી શેરી , રાજકોટ

Комментарии

Информация по комментариям в разработке