ભાદરવા સુદ-5 સામા પાંચમ | ઋષિ પાંચમ વ્રત કથા | Sama Pancham Vrat katha | Rishi Panchmi Katha 2024

Описание к видео ભાદરવા સુદ-5 સામા પાંચમ | ઋષિ પાંચમ વ્રત કથા | Sama Pancham Vrat katha | Rishi Panchmi Katha 2024

ભાદરવા સુદ-5 સામા પાંચમ | ઋષિ પાંચમ વ્રત કથા | Sama Pancham Vrat katha | Rishi Panchmi Katha 2024
#સામાપાંચમવ્રતકથા #ઋષિપાંચમવ્રત2024 #swamygyan #moralstories #gujaratistory #dharmik

ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ, હર હર મહાદેવ, રાધે રાધે. મિત્રો હિંદુ પંચાંગ મુજબ આજે ઋષિ પંચમી ઉજવવામાં આવી રહી છે. ધાર્મિક શાસ્ત્રોમાં ભાદરવા મહિનાની શુક્લ પક્ષમીની પંચમીના દિવસે સપ્તઋષિની પૂજા કરવાનો અને ઉપવાસ કરવાના મહત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પૂજા દરમિયાન સપ્ત ઋષિ મંડળમાં સામેલ બધા જ સાત ઋષિઓ વશિષ્ઠ ઋષિ, કશ્યપ ઋષિ, અત્રી ઋષિ, ભારદ્વાજ ઋષિ, વિશ્વામિત્ર ઋષિ, ગૌતમ ઋષિ અને જમદગ્નિ ઋષિની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ઋષિ પંચમીની કથા સાંભળવામાં આવે છે. આ વ્રત મહિલાઓ માટે ખૂબ જ સૌભાગ્યશાળી માનવામાં આવે છે. આ વ્રત કરવાથી મહિલાઓ રજસ્વલા દોષથી મુક્ત થઈ જાય છે. એટલે કે મહાવારી સમયે કોઈનાથી કોઈ પાપ કે ભૂલ થઈ ગઈ હોય તો આ વ્રત કરવાથી તેમને તે પાપ માંથી મુક્તિ મળી જાય છે. એવી માન્યતા છે કે જો ઋષિ પંચમીના દિવસે શ્રદ્ધાપૂર્વક વ્રત કરીને કથા કરવામાં કે સાંભળવામાં આવે તો જીવનના બધા જ દુઃખ દૂર થઈ જાય છે.


#સામાપાંચમવ્રતકથા #ઋષિપાંચમવ્રત2024 #સામાપાંચમવ્રત2024 #8સપ્ટેમ્બર2023ભાદરવાસુદપાંચમ #SamaPanchamvrat2024 #RushiPanchamvrat2024

【ડિસ્ક્લેમર :】
અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે.અને ઈન્ટરનેટ અને ન્યૂઝ પેપર ના માધ્યમ થી લેવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમારી ચેનલ કોઈપણ પ્રકારની માન્યતા,અથવા જાણકારી ને સમર્થન કરતા નથી. અમે તેની પુષ્ટિ પણ કરતા નથી.
કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી.જરૂરી છે

અને તમે જે વીડિયો જુઓ છો તે હિંદુ પૌરાણિક કથાઓ, પ્રાચીન હિંદુ ગ્રંથો અને લોકવાર્તાઓથી પ્રેરિત છે. આ વીડિયો હજારો વર્ષ જૂના માનવામાં આવતા ધાર્મિક ગ્રંથો પર આધારિત છે. મહેરબાની કરીને નોંધ કરો કે અમારો હેતુ કોઈ ચોક્કસ વ્યક્તિ, સંપ્રદાય અથવા ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી.

🔴 નોંધ👇
અમારા વીડિયો ને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો પરંતુ ડાઉનલોડ કરી ને કે પછી કટિંગ પેસ્ટિંગ કરીને અથવા બેકગ્રાઉન્ડ બદલાવી ને કે કોઈ પણ રીતે અમારી પરમિશન વગર રી અપલોડ કરતા પહેલા અમારી પરમિશન લેવી જરૂરી છે અન્યથા કોપીરાઇટ કાયદા અનુસાર કાર્યવાહી થઈ શકે છે
અથવા તમારી ચેનલ ઉપર કોપીરાઇટ સ્ટ્રાઈક આવી શકે છે



Copyright Disclaimer:

Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.

Swamy Gyan

Комментарии

Информация по комментариям в разработке