સીઝનમાં ભરવા માટે કયું હળદર અને ધાણાજીરું પાવડર લેવું બેસ્ટ છે?ખૂબ જ ઉપયોગી માહિતી જાણો- Surbhi Vasa

Описание к видео સીઝનમાં ભરવા માટે કયું હળદર અને ધાણાજીરું પાવડર લેવું બેસ્ટ છે?ખૂબ જ ઉપયોગી માહિતી જાણો- Surbhi Vasa

ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "સીઝનમાં ભરવા માટે કયું ધાણાજીરું અને હળદર પાવડર લેવું બેસ્ટ છે?" તેમજ ધાણાજીરું,હળદર કેવા પ્રકારનું પસંદ કરવું જોઈએ આ બધા જ પ્રશ્નો મનમાં થતા હોય છે.હળદરના ઘણા બધા હેલ્ધી અને આયુર્વેદિક ઉપાયની આપણને ખબર છે.પણ હળદર કઈ વાપરવીને એમાં આપણને હંમેશા મૂંઝવણ થતી હોય છે.હળદરના ગુણો અને ગુણધર્મની આપણને ખબર છે. પણ હળદર કેવી અને કઈ રીતે વાપરવી તેની આપણને સમજણ નથી.આજે આ વાતની થોડી સમજણ શેફ સુરભી વસા આપવાના છે .તેમજ આખા વર્ષ માટે આપણે મસાલા ખરીદતા હોઈએ માટે ત્યારે એ મસાલા એકદમ પરફેક્ટ રીતે લેવાવા જોઈએ એ ખૂબ જ અગત્યનું છે.કેમકે વાનગીને એકદમ સ્વાદિષ્ટ બનાવા માટે જ આપણે મસાલાના ઉપયોગ કરતા હોઈ છીએ.માટે સુરભી વસાની આ નાની નાની બાબતોનું ધ્યાન રાખીને મસાલા ખરીદશો તો એકદમ સારી ગુણવતા લેવાશે.એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને આ મસાલાની ટિપ્સ કેવી લાગી???

1- હવે હળદર ને કઈ રીતે વાપરવી જોઈએ તેની આપણને સમજણ નથી. હળદર વિશે આપણે વાત કરીએ તો હળદર એ એક એવો મસાલો છે કે દરેક વાનગી ને કલર તો સરસ આપે છે. તેની સાથે સાથે તેના આપણા શરીર માટે પણ ફાયદાકારક છે. આપણને કંઈક વાગી જાય તો હળદર લગાવી એ છે.ક્યાંય દુખે તો પણ હળદરનો લેપ કરતા હોય છે.


2- આ બધી કોમન વાત છે કે જે બધાને ખબર જ છે. પણ હળદર જ્યારે બારે માસની ભરવાની હોય ત્યારે કેવી હળદર ઉપયોગમાં લેવી. આપણે ગુજરાતમાં જોઈએ તો ત્રણ અલગ અલગ ટાઈપ ની હળદર મળતી હોય છે. એક તો સેલમ ની હળદર આવે છે અને બીજી રાજાપુરી હળદર આવે છે. અને ત્રીજી વીસનગરી હળદર આવે છે. આ ત્રણે હળદરનો થોડો થોડો ડિફ્રન્ટ હોય છે.

3- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આખી હળદર છે.આ હળદર છે તે સેલમ ની હળદર છે તેનો કલર એકદમ પીળો કલર છે.અને તેની જોડે બીજી જે હળદર છે વીસનગરી હળદર છે. તેનો થોડો આછો કલર હોય છે.તેનો બ્રાઉન કલર થઈ જાય છે. અને જે ત્રીજી હળદર છે તે રાજાપુરી હળદર છે. તેનો કલર પણ પીળાશ પડતો છે. જે સેલમ ની હળદર પીસાઈ ત્યારે તેનો કલર કેસરી કલર મળે છે.જે તમે વીડિયોમાં જોઈ શકો છો.કેસરિયો પીળો કલર મળે છે.તેનો સ્વાદ પણ સરસ આવે છે.

4- જો તમે હળદર વધારે પ્રમાણમાં ઉમેરો તો તેની તુરાશ જેવી ટેસ્ટ આવે છે. એટલે હળદર નું પ્રમાણ ઓછું ઉમેરવામાં આવે છે.તેના કલર માટે અને તેના બેનીફેટ માટે હળદર ઉમેરતા હોય છે. જ્યારે તમે હળદર પસંદ કરો ત્યારે બેસ્ટ છે તે છે સેલમ ની હળદર છે તે બેસ્ટ છે. તમે રાજાપુરી હળદર યુઝ કરતા હોય તો તે પણ સારી છે. સૌથી સારામાં સારી સેલમ ની હળદર છે. જ્યારે તમે પેકેટ લાવો છો ત્યારે તમે બે પેકેટ સરખાવી ને જોવો.

આ હળદર ઓરીજનલ છે કે નહીં. તેમાં કલર એડ કરેલો છે કે નહીં. તે પણ ચકાસણી કરવી ખૂબ જરૂરી છે.આ વાત ની હંમેશા તકેદારી રાખવી પડે.કે આ વસ્તુ છે તે આખું વર્ષ વાપરવાની છે. જ્યારે આપણને ગળામાં દુખતું હોય તો હળદર અને મીઠું ફાકીએ છે. જેથી આપણું ગળુ ચોખ્ખું થઈ જતું હોય છે.


5- આ તમે આયુર્વેદિક ઉપાય કરો તો તેનું ઝડપથી પરિણામ મળતું હોય છે. તો હળદર જ્યારે પણ પસંદ કરો ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું.કે હળદર કઈ લેવાની.જો તમે આખી હળદર દડાવતા હોય તો કઈ હળદર લેવાની? તેને ધોઈ ને ચોખ્ખી કરી લેવાની છે. અને પછી તેને કોરી લેવાની છે. અને તડકા માં થોડી તપાવી લેવાની છે. અને પછી તેને દડાવવાની છે. હળદર હંમેશા ઘંટી માં જ દડાતી હોય છે.જો તમે મિક્સર માં દળશો તો તેના ગાંગડા બહુ કઠણ હોય છે.તેની જે પ્લેટ છે તે તૂટી જવાનો ભય રહે છે. જ્યારે તમે બહારથી લાવો ત્યારે તમે ચોક્કસ ધ્યાન રાખજો. અને હા તમને ખબર પડવી જોઈએ કે હું કઈ હળદર વાપરું છું. અને કઈ હળદર મારે લેવાની છે. હવે આપણે ધાણાજીરું વિશે જોઈશું.

6- મરચું, હળદર, ધાણાજીરૂ અને હીંગ આ ચાર મસાલા આપણી વાનગી ના હીરો છે. હિંગ પણ આપણે ઉત્તમ કોલિટી ની લેતા હોઈએ છે. જેના કારણે તમે ચપટી હીંગ ઉમેરો તો તેની સુગંધ ક્યાંય જાય. હિંગ ઉમેરવાનું કારણ એ છે કે તમારી વાનગી સ્વાદિષ્ટ બને છે. અને તેની સાથે સાથે તમને ગેસ કે અપચો ની તકલીફ હોય તો તે દૂર થઈ જાય. અને જે વાનગી ખાવ તે નડે નહીં. ધાણાજીરું છે તે પણ તે જ પ્રકાર નો મસાલો છે.

Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.

Комментарии

Информация по комментариям в разработке