અમરેલીના પ્રગતિશીલ ખેડૂતે કરી પીળા અંજીરની ખેતી | Good News Gujarat | Ep.190

Описание к видео અમરેલીના પ્રગતિશીલ ખેડૂતે કરી પીળા અંજીરની ખેતી | Good News Gujarat | Ep.190

અમરેલીના લીમડા ગામના ખેડૂત જેન્તીભાઇ માવાણી એ ૧૦ વીઘામાં કેલિફોર્નિયાના યવ્લો વેરાયટીના અંજીરનો વાવેતર કર્યું.
પીળા રંગની વેરાયટીના આ અંજીર ખૂબ મિઠા હોય છે જેને પ્રોસેસ કરી જામ પાઉડર વગેરે બનાવી શકાય છે અંજીરને સન dry કે ફ્રીજ dry કરી સુકવણી થાય છે 1200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. સરકાર દ્વારા બાગાયત સબસિડીનો લાભ પણ ખેડૂતોને મળે છે
વાવેતરના છ મહિના બાદ ઉત્પાદન મળે છે અને પ્રથમ વર્ષે એક થડમાં પાંચથી સાત કિલો ઉત્પાદન મળે છે જે બીજા વર્ષે ડબલ આવે છે. આમ યલો અંજીર ની ખેતી નો પ્રયોગ સૌરાષ્ટ્રના પ્રગતિશીલ ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે અને અન્યો માટે પ્રેરણારૂપ છે .

#DDNewsGujarati #goodnewsgujarat

For more Latest News Updates:

YouTube    / ddnewsgujarati  
Twitter   / ddnewsgujarati  
Telegram https://t.me/ddnewsgujarati
Facebook   / ddnewsgujarati  
Instagram   / ddnewsgujarati  
Website http://ddnewsgujarati.com/

Stay Safe, Stay Updated

Комментарии

Информация по комментариям в разработке