જોરદાર વાતો | ભગવાનનું ભજન કરી લેવું ~ વક્તા ~ પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી(k p swami) | ભાગ-1 | BAPS કથા

Описание к видео જોરદાર વાતો | ભગવાનનું ભજન કરી લેવું ~ વક્તા ~ પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી(k p swami) | ભાગ-1 | BAPS કથા

ભગવાનનું ભજન કરી લેવું ~ વક્તા ~ પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી(k p swami) | bhaj govindam | ભાગ -1 | BAPS કથા | ભજ ગોવિંદમ | સંત પારાયણ

થોડા સમય પૂર્વ ધોરાજીના આંગણે ત્રી દિવસીય સંત પારાયણનું આયોજન કરવામાં આવેલું જેમાં "ભજ ગોવિંદમ્" વિષય ઉપર પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામીએ અદભુત કથા લાભ આપેલો આ કથામૃતને અહીંયા પ્રસ્તુત કરવામાં આવ્યું છે...

આ પ્રવચનની પૂર્વભૂમાં પૂજ્ય કૃષ્ણપ્રિયસ્વામીના જીવન કવનનો ટૂંકો પરિચય વિડીયો સ્વરૂપે આપવામાં આવ્યો છે.જે શ્રોતાજનોને ખૂબ પસંદ પડશે તેવો વિશ્વાસ છે...
આ પ્રવચનની વાત આપણું કર્તવ્ય બને તેવી મંગલપ્રાર્થના...

જય સ્વામિનારાયણ

પ્રસ્તાવના:-
શ્રી મનોજ ઓડેદરા(પોરબંદર, BAPS)
વક્તા સંત:-
પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી(નવસારી,BAPS)

🙏વિનમ્ર નિવેદન :-અહીં મૂકવામાં આવતા ઓડિયો/વિડીયો સાહિત્યનો હેતુ કોઈ પણ જાતિ, ધર્મ,સમાજ કે કોઈ સમુદાયની માન્યતાને ઠેશ પહોચાડવાનો નથી...

#swaminarayan_katha
#baps_katha
#k_p_swami_katha
#baps_kirtan_k_p_swami
#baps_ravi_sabha
#baps

Комментарии

Информация по комментариям в разработке