માતાજીનો ગરબો | આવોને અંબે માડી | ગરબા | દીપ્તિ રાઠોડ | garaba | ગરબો નીચે લખેલ છે.

Описание к видео માતાજીનો ગરબો | આવોને અંબે માડી | ગરબા | દીપ્તિ રાઠોડ | garaba | ગરબો નીચે લખેલ છે.

માતાજીનો ગરબો | આવોને અંબે માડી | માતાજીના ગરબા | ભજન | કૃષ્ણ ભજન | કિર્તન | મહિલા મંડળ | સખી મંડળ | સત્સંગ | ગુજરાતી ભજન | સત્સંગ મંડળ | ભજન સંધ્યા | મંડળ | ભકિત સંગીત | વૈકુંઠ ભજન | મહિલા ભજન મંડળ | ભજન કિર્તન | રામ ભજન | દીપ્તિ રાઠોડ | Dipti Rathod | garaba | devotional | satsang Mandal | Bhakti Sangeet | new gujarati bhajan | bhajan 2024 | krishna bhajan | vaikunth bhajan | Mahila satsang Mandal | Kirtan | bhajan kirtan | Ram bhajan | viral bhajan | bhajan sandhya | tranding

ગરબો લીસ્ટની નીચે લખેલ છે
                    ≈=================
મારી ચેનલના કેટલાક પ્રચલિત ગરબા જેના પર ક્લીક કરી આપ સાંભળી શકશો...

આશાપુરી ગરબો ગાય...
   • માતાજીનો ગરબો | આશાપુરી ગરબો ગાય | ગર...  

હૈયા ભક્તોના ઉભરાય...
   • માતાજીનો ગરબો | હૈયા ભક્તોનાં ઉભરાય |...  

આવો રણકાર બીજે...
   • માતાજીનો ગરબો | આવો રણકાર બીજે ક્યાંય...  

આવે આવે ચામુંડા માત...
   • ચામુંડા માતાનો ગરબો | આવે આવે ચામુંડા...  

હે જગદંબા ચરણોમાં...
   • માતાજીની સ્તુતિ | હે જગદંબા ચરણોમાં |...  

લીલા લીલા લહેરીયામાં...
   • માતાજીનો ગરબો | લીલા લીલા લહેરીયામાં ...  

હોય કે ન હોય મને અંબા...
   • અંબેમાનો ગરબો | હોય કે ન હોય મને અંબા...  

🌹🙏માતાજીનો ગરબો🙏🌹
      રાગ : રમૈયા વસ્તા વૈયા
આવોને અંબે માડી, વાટડી જોઉ તમારી
રમોને રંગતાળી, રમોને રંગતાળી......આવોને અંબે માડી.....

આવી નવલી નવરાત, ઉગ્યો ચાંદો આકાશ
     આજે રંગભરી છે રાતલડી (2)
આવો અલબેલી માત, રમો સૈયરની સાથ
     તારા પગલે વેરુ ફુલ પાંખલડી (2)
ગરવા ગબ્બરવાળી, ઓ રૂડા ચાંચરવાળી
રમોને રંગતાળી, રમોને રંગતાળી.....આવોને અંબે માડી......

સુર સાગર રેલાય, એના પડઘા ફેલાય
     ઉંચા આભલીયે ચમકે છે ચાંરરણુ (2)
રંગીન દીવડા સોહાય, માંના મંગળ ગવાય
     ઢોલ ઢમકે ને ઝમકે ઝાંઝરણુ (2)
ઉગમણા ગોંખવાળી, ઓ પારસ પીપળાવાળી
રમોને રંગતાળી, રમોને રંગતાળી.....આવોને અંબે માડી.....

જામ્યો ગરબાનો રંગ, ભીંજે મસ્તીમાં અંગ
     વાગે રૂડી રંગીલી વાંસલડી (2)
છાયો એવો ઉમંગ, ઘુમે નરનારી સંગ
     જોઈ હરખે છે બિન્દુની આંખલડી (2)
ચુંવાળનાં ચોકવાળી, આવો માં બહુચર બાળી
રમોને રંગતાળી, રમોને રંગતાળી.....આવોને અંબેમાડી......

             SUBSCRIBE, LIKE, SHARE
Your queries:
માતાજીનો ગરબો
આવોને અંબે માડી
ભજન
કિર્તન
કૃષ્ણભજન
રામ ભજન
ગુજરાતી ભજન
ભજન સંધ્યા
ભક્તિ સંગીત
મહિલા મંડળ
સત્સંગ
દીપ્તિ રાઠોડ
મંડળ
ગરબો
નવરાત્રિ
ભજન કિર્તન
Dipti Rathod
satsang Mandal
gujarati satsang
bhakti song
bhajan
garabo
Mahila mandal
Ram bhajan
Devotional
New gujarati bhajan
Bhajan 2023
Bhakti song
bhajan kirtan
Thal

#માતાજીનો ગરબો
#આવોને અંબે માડી
#ભજન
#કિર્તન
#ગુજરાતીભજન
#કૃષ્ણભજન
#હિંડોળો
#થાળ
#રામભજન
#વૈકુંઠભજન
#ભજનસંતવાણી
#ભજનસંધ્યા
#મંડળ
#મહિલામંડળ
#ગરબો
#નવરાત્રિ
#નવાગુજરાતીભજન
#ભક્તિસંગીત
#ભજનકિર્તન 
#bhajansandhya
#garaba
#devotional
#krishna
#bhaktisong
#gujaratikirtan
#khatushyambhajan
#krishnaleela
#rambhajan
#શિવભજન 
#સત્સંગ
#mandal
#bhakti
#દીપ્તિરાઠોડ
#diptirathod
#bhajan
#bhajanmandal
#gujaratisatsang
#bhajansangit
#bhajansandhya
#garabo
#satsangmandal
#bhaktisangeet
#bhaktimandal
#mahilamandal
#newgujaratibhajan
#bhajankirtan
#bhaktisong
#mahilabhajanmandal 
#vaikunthbhajan
#thal
#viralbhajan
#tranding
#kirtan

Комментарии

Информация по комментариям в разработке