વસમી છે આ વિદાયની વેળા,મોનાને આવ્યા સાસરના તેડા,vasmi chhe viday ni Veda Mona ne aavya sasar na teda

Описание к видео વસમી છે આ વિદાયની વેળા,મોનાને આવ્યા સાસરના તેડા,vasmi chhe viday ni Veda Mona ne aavya sasar na teda

મારી પ્યારી પુત્રવધુ ને જ્યારે એને માતા પિતાએ વળાવી ત્યારે જે દશ્ય દરેક પરિવાર દીકરી વળાવે ત્યારે ઉભુ થતુ હોય છે , એ જ પ્રસંગ સામે દેખાયો, ખરેખર આ વેળા વસમી જ હોય છે બધા જ પ્રસંગ આનંદ સાથે કરી અને આ વખતે આંસુ સુખના છે કે દુઃખના છે એ જ નક્કી નથી થતું. કારણ કે દીકરી ઘરે રે તો આંસુ દુખ ના આવે સાસર જાય તો વિયોગ સહન ન થાય પણ કુદરત સર્વને આ સુખ પ્રાપ્ત કરે અને પ્રાર્થના કે દરેક પરિવારની દીકરી એટલી સુખી હોય કે એ પિયર ને ભૂલી જાય



#naturallifewithdina





For advertising and sponsorship
Gmail me on :- [email protected]

Комментарии

Информация по комментариям в разработке