Shilpa Thakor LIVE in MUSIC MANORANJAN

Описание к видео Shilpa Thakor LIVE in MUSIC MANORANJAN

શિલ્પા ઠાકોર જાણીતા લોકગાયક. કેમ કરી ભુલાય, કોણહલાવે લીમડ, ઢોલા મેલવા આવો તો, ખીલી ખીલી ચંદરમા ની રાતજો, સાયબા ના દેશમા જાજે રે કબુતર, જેવા બેક ટુ બેક સુપરહીટ ગીતો આપનાર શિલ્પા ઠાકોર આપણી સંસ્કૃતિ ઉજાગર કરતી એક માત્ર ટીવી ચેનલ દૂરદર્શન ડીડી ગિરનાર પર.
શિલ્પા ઠાકોર જોડે તમારા મનગમતા લોકગીતોની ફરમાઈશ કરવા ફોન કરો
079 – 26853814, 079-26853816
ડીડી ગિરનાર યુટ્યુબ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરો.
#MUSICMANORANJAN #LIVE #FOLKSONG

Комментарии

Информация по комментариям в разработке